Saturday, 27 July, 2024

Uttar Kand Doha 35

117 Views
Share :
Uttar Kand  							Doha 35

Uttar Kand Doha 35

117 Views

सनकादि मुनि द्वारा श्रीराम की स्तुति
 
देहु भगति रघुपति अति पावनि । त्रिबिध ताप भव दाप नसावनि ॥
प्रनत काम सुरधेनु कलपतरु । होइ प्रसन्न दीजै प्रभु यह बरु ॥१॥
 
भव बारिधि कुंभज रघुनायक । सेवत सुलभ सकल सुख दायक ॥
मन संभव दारुन दुख दारय । दीनबंधु समता बिस्तारय ॥२॥
 
आस त्रास इरिषादि निवारक । बिनय बिबेक बिरति बिस्तारक ॥
भूप मौलि मन मंडन धरनी । देहि भगति संसृति सरि तरनी ॥३॥
 
मुनि मन मानस हंस निरंतर । चरन कमल बंदित अज संकर ॥
रघुकुल केतु सेतु श्रुति रच्छक । काल करम सुभाउ गुन भच्छक ॥४॥
 
तारन तरन हरन सब दूषन । तुलसिदास प्रभु त्रिभुवन भूषन ॥५॥
 
(दोहा)
बार बार अस्तुति करि प्रेम सहित सिरु नाइ ।
ब्रह्म भवन सनकादि गे अति अभीष्ट बर पाइ ॥ ३५ ॥
 
મુનિઓ શ્રીરામની સ્તુતિ કરે છે
 
આપો રામ, ભક્તિ અતિ પાવન ત્રિવિધ તાપ ભવકલેશ નસાવન;
પ્રણતકામ સુરધેનુ કલ્પતરુ, વર દો પ્રસન્ન આજ બની પ્રભુ !
 
ભવવારિધિ કુંભજ રઘુનાયક, સેવ્યે સુલભ સકલ સુખદાયક;
મનનાં દારુણ દુ:ખ નિવારો, દીનબંધુ સમતા વિસ્તારો.
 
આશ ત્રાસ ઈર્ષાદિ નિવારક વિનય વિવેક વિરતિ વિસ્તારક;
ભૂપમૌલિમણિ મંડન ધરણી, ભક્તિ ધરો ભવસરિતાતરણી.
 
મુનિમનમાનસહંસ નિરંતર, વંદે ચરણકમળ અજશંકર;
રઘુકુળકેતુ સેતુ શ્રુતિરક્ષક કાળસ્વભાવ કર્મગુણભક્ષક.
 
તારણતરણ હરણ સૌ દૂષણ તુલસીના પ્રભુ ત્રિભુવનભૂષણ.
 
(દોહરો)
સ્તુતિ એ વિધ પ્રેમે કરી વંદી વારંવાર
બ્રહ્મલોકમાં મુનિ ગયા અતિ અભીષ્ટ વરસાથ.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *