Sunday, 22 December, 2024

Uttar Kand Doha 45

145 Views
Share :
Uttar Kand  							Doha 45

Uttar Kand Doha 45

145 Views

श्रीराम वचनामृत
 
जौं परलोक इहाँ सुख चहहू । सुनि मम बचन ह्रृदयँ दृढ़ गहहू ॥
सुलभ सुखद मारग यह भाई । भगति मोरि पुरान श्रुति गाई ॥१॥
 
ग्यान अगम प्रत्यूह अनेका । साधन कठिन न मन कहुँ टेका ॥
करत कष्ट बहु पावइ कोऊ । भक्ति हीन मोहि प्रिय नहिं सोऊ ॥२॥
 
भक्ति सुतंत्र सकल सुख खानी । बिनु सतसंग न पावहिं प्रानी ॥
पुन्य पुंज बिनु मिलहिं न संता । सतसंगति संसृति कर अंता ॥३॥
 
पुन्य एक जग महुँ नहिं दूजा । मन क्रम बचन बिप्र पद पूजा ॥
सानुकूल तेहि पर मुनि देवा । जो तजि कपटु करइ द्विज सेवा ॥४॥
 
(दोहा)
औरउ एक गुपुत मत सबहि कहउँ कर जोरि ।
संकर भजन बिना नर भगति न पावइ मोरि ॥ ४५ ॥
 
શ્રીરામના બોધવચનો
 
ચહો અહીં પરલોકે સુખ વચન અનુસરો તો મુજ ઉચ્ચ;
સુલભ સુખદ સાધન આ ભ્રાત, ભક્તિ શુચિ પુરાણ શ્રુતિખ્યાત.
 
જ્ઞાન અગમ ને વિધ્ન અપાર કઠિન ન કો મનનો આધાર;
કષ્ટથકી કોઈ પ્રાપ્ત કરે, ભક્તિહીન તે પ્રિય ન મને.
 
ભક્તિ સ્વતંત્ર સકળ સુખખાણ, સત્સંગથકી પામે પ્રાણ;
પુણ્યપુંજ વિણ મળે ન સંત, સત્સંગ કરે સંસૃતિ અંત.
 
પુણ્ય એક જગમાં ભૂદેવ મનક્રમવચન વિપ્રપદસેવ;
પ્રસન્ન એના પર મુનિદેવ ને છળ તજી કરે દ્વિજસેવ.
 
(દોહરો)
ગુપ્ત અન્ય અભિપ્રાયને કહું જોડતાં હાથ,
શંકર ભજન વિના મળે ના મુજ ભક્તિસાથ.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *