Sunday, 22 December, 2024

ઉત્તરાયણ ની હાર્દિક શુભેચ્છઓ 2024

837 Views
Share :
ઉત્તરાયણ ની હાર્દિક શુભેચ્છઓ 2024

ઉત્તરાયણ ની હાર્દિક શુભેચ્છઓ 2024

837 Views

ઉત્તરાયણ ના શુભ પર્વની આપ સર્વેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
આજનો તહેવાર આપણા સહુના જીવનમાં પ્રગતીનો
નવો અધ્યાય શરુ કરે તેવી પ્રભુને પ્રાર્થના.
🪁 Happy Uttarayan 2024 🪁

આશાના આકાશમાં વિશ્વાસની દોરી લાંબી જાય
તમારી સફળતાનો પતંગ હંમેશાં નવી ઊંચાઈઓ સ્પર્શે
તેવી હાર્દિક શુભેચ્છાઓ

ઉત્તરાયણ તમારા જીવનમાં ખુશીની હવા લઈને આવે
પતંગની જેમ તમારું કરિયર પણ ખૂબ ઊંચાઈએ પહોંચે
હેપ્પી ઉત્તરાયણ

હું ઈચ્છું છું કે, તમે મકરસંક્રાંતિના પતંગની જેમ નવી ઉંચાઈઓને સ્પર્શ કરો…
💐 હેપી મકરસંક્રાંતિ 2024 💐

ઉડી ઉડી રે પતંગ પેલા વાદળોને સંગ,
લઈને મારુ મન આતો પ્રિયતમને સંગ.
🌷 ઉત્તરાયણ ની શુભકામના 🌷

સુખ, શાંતિ તથા સમૃધ્ધિની
મંગલકામનાઓ સાથે આપ સૌને
ભગવાન સૂર્યનારાયણની આરાધનાના પાવનપર્વ
મકરસંક્રાંતિની હાર્દિક શુભકામનાઓ…🪁

મકરસંક્રાંતિ તમારા જીવનમાં ખુશીયોની હવા લઈને આવે.
પતંગની જેમ તમારું કેરિયર પણ ખુબ ઉંચાઈ સુધી પહોંચે.
🌷 ઉત્તરાયણ ની હાર્દિક શુભેચ્છઓ 🌷

તમારી સફળતાનો પતંગ ઉંચે ને ઉંચે ઉડતો જાય
એવી શુભકામનાઓ સાથે ઉત્તરાયણની
હાર્દિક શુભેચ્છા
હેપ્પી ઉત્તરાયણ

ક્યાંક ગોળ દેખાય તો કે’જો.. ચીક્કી બનાવીએ..
💐મકરસંક્રાંતિ ના પર્વ ની હાર્દિક શુભકામનાઓ💐

નથી આવડતી મને ઊડતી પતંગ જેવી ચાલાકી…
ગળે મળી ને ગળા કાપવાનું એ મારા સિદ્ધાંત મા નથી….
🌸 ઉત્તરાયની હાર્દિક શુભકામનાઓ 🌸

સદા અનુકૂળ એવો પવન મળે,
એવુ મજાનુ સૌને જીવન મળે.
💐મકરસંક્રાંતિ ના પર્વ ની હાર્દિક શુભકામનાઓ💐

ઉડી ઉડી રે પતંગ પેલા વાદળોને સંગ,
લઈને મારુ મન આતો પ્રિયતમને સંગ.
🌷 ઉત્તરાયણ ની શુભકામના 🌷

કાપી ન શકે કોઈ તમારી પતંગ
તુટેના વિશ્વાશની દોર
જીવનની તમામ સફળતા તમને સ્પર્શ થાય
જેમ પતંગ આકાશની ઊંચાઈઓને સ્પર્શે છે.
મકરસંક્રાંતિની શુભકામનાઓ

મકરસંક્રાંતિ તમારા જીવનમાં ખુશીયોની હવા લઈને આવે.
પતંગની જેમ તમારું કેરિયર પણ ખુબ ઉંચાઈ સુધી પહોંચે.
🌷 ઉત્તરાયણ ની હાર્દિક શુભેચ્છઓ 🌷

તલ જેવડું પણ દુઃખ કદી ન આવે,
ગોળ સમી મધુરી મીઠાશ જીવનમાં આવે…
જેમ પતંગની થાય છે ઉન્નતિ ગગનમાં,
એમ સુખ-સમૃદ્ધિ વરસતી રહે તમારા જીવનમાં..!!
💐💐 મકરસંક્રાંતિની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ 💐💐

કુંવારાઓના પેચ લાગી જાય,
અને પરણેલાઓને થોડી ઢીલ મળી જાય
એવી મારા તરફથી સૌને
ઉત્તરાયણની શુભેચ્છાઓ…

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *