Vadvala Na Desh Ma Lyrics in Gujarati
By-Gujju20-05-2023
Vadvala Na Desh Ma Lyrics in Gujarati
By Gujju20-05-2023
એ ધોળી ધજાયુ એ ધોળી ધજાયુ
એ ધોળી ધજાયુ ફરકે કોના દેશમાં
ધોળી ધજાયુ ફરકે કોના દેશમાં
એ સતની ધજા ફરકે કોના દેશમાં
ધરમની ધજા ફરકે કોના દેશમાં
હા ધોળી ધજાયુ ફરકે કોના દેશમાં
ધોળી ધજાયુ ફરકે કોના દેશમાં
એ વડવાળાના દેશમાં
દુધરેજ ગામમાં
ઝાલાવાળ દેશમાં
વટેશ્વરના ધામમાં
ધોળી ધજાયુ ફરકે કોના દેશમાં
ધોળી ધજાયુ ફરકે કોના દેશમાં
એ સતની ધજા વડવાળાના દેશમાં
ધરમ ધજા વટેશ્વરના દેશમાં
હે ચૌદ પરોગણોની ગુરુ આ ગાદી
મારા સંતોની જીવંત સમાધિ
હે ચૌદ પરોગણોની ગુરુ આ ગાદી
મારા સંતોની જીવંત સમાધિ
એ વડવાળાના દેશમાં બાપુ
કનીરામના ધામમાં
એ વડવાળાના દેશમાં બાપુ
મુકુન્દરામના ધામમાં
ધોળી ધજાયુ ફરકે કોના દેશમાં
ધોળી ધજાયુ વડવાળાના દેશમાં
એ સુખની છોંયા પડે કોના દેશમાં
સુખની છોંયું પડે કોના રાજમાં
સુખની છાયા વિહોતર નાતમાં
એ વડલે વિશ્વાસ આખા સમાજને
એક જ ભરોસો મારી વિહોતર નાતને
હો વડલે વિશ્વાસ આખા સમાજને
એક જ ભરોસો મારી વિહોતર નાતને
હે વડવાળાના દેશમાં હરિહરેના હાથમાં
વડવાળાના દેશમાં હરિહરેના હાથમાં
ધોળી ધજાયુ ફરકે કોના દેશમાં
ધોળી ધજાયુ વડવાળાના દેશમાં
હે ધોળી ધજાયુ ફરકે કોના દેશમાં
ધોળી ધજાયુ વટેશ્વરના દેશમાં