Sunday, 22 December, 2024

Valam Che Maro Jutho Lyrics in Gujarati

146 Views
Share :
Valam Che Maro Jutho Lyrics in Gujarati

Valam Che Maro Jutho Lyrics in Gujarati

146 Views

હો ટાઈમ આપે નવ  નો અને દસ રે વગાડે
હો હો ટાઈમ આપે નવ નો અને દસ રે વગાડે
હો ટાઈમ આપે નવ નો અને દસ રે વગાડે

 વાલમ છે મારો બો જૂઠો
મળવા નો મૂડ રે બગાડે (2)

હો નો ની નો ની વાતોમાં ખોટું બહુ લગાડે
વાલમ છે મારો બો જૂઠો
મળવા નો મૂડ રે બગાડે(2)

હો બહાના બતાવામાં હોશિયારે  એ તો
તો યે મારા દિલને બહુ એ ગમતો
હો ટાઈમ આપે નવનો દસ રે વગાડે
 હો ટાઈમ આપે નવનો દસ રે વગાડે
વાલમ છે મારો બહુ જૂઠો
મળવા નો મૂડ રે બગાડે  (2)

હો નાની નાની વાતોમાં જગડી અમે પડતા
તો યે એકબીજાના વિના ઘડી ના રહેતા
 હો હો હો
હવાર હોશ થાતા પહેલા ફોન કરી પૂછતા
 વાત મા ને વાત માં ખાવાનું ભૂલી જાતા
હો હો એને ના જોવું તો જીવ મારો બડતો
ટાઈમ સર એ તો મને ક્યારેય ના મળતો
હો ટાઈમ આપે નવ નો દસ રે વગાડે
ઓ ટાઈમ આપે નવ નો દસ રે વગાડે
વાલમ છે મારો બહુ જૂઠો
મળવા નો મૂડ રે બગાડે (2)

હો પ્રેમ કરે આ હાચો પણ ટાઈમ નો બહુ કાચો
 ભાઈબંધો સમય આપે છે જાજો હો હો જીવ છે મારો એને કોણ હમજાવે
એના વગર મને કોઈ ના ભાવે હો હો નામ કરાણુ એનું દલડે
મારા પહેલી મુલાકાતથી થઈ ગયા તમારા

હો ટાઈમ આપે નવ નો દસ રે વગાડે
હું ટાઈમ આપે નવ નો દસ રે વગાડે
વાલમ છે મારો બહુ જુઠ્ઠો
 મળવા નો મૂળ રે બગાડે(3)

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *