Valam Tari Rah Jovano Lyrics in Gujarati
By-Gujju17-06-2023

Valam Tari Rah Jovano Lyrics in Gujarati
By Gujju17-06-2023
હો ગયા છો દૂર તમે યાદ તો રાખજો
હો ગયા છો દૂર તમે યાદ તો રાખજો
પ્રેમ હતો સાચો એ વાત યાદ રાખજો
હો ગયા છો દૂર તમે યાદ તો રાખજો
પ્રેમ હતો સાચો એ વાત યાદ રાખજો
યાદ કર દિવસો એ હારે ફરવાના
દિલ તોડી ગયા છો નથી મળવાના
હો યાદ કર દિવસો એ હારે ફરવાના
દિલ તોડી ગયા છો નથી મળવાના
તોયે વાલમ તારી રાહ જોવાનો
ઓ તોયે ધવું તારી રાહ જોવાનો
ઓ મેં કર્યો દિલ થી જાનુ સાચો એવો પ્રેમ
શરમ ના આઈ તને મારા પર કરતા વેમ
હો મેં કર્યો દિલ થી જાનુ સાચો એવો પ્રેમ
શરમ ના આઈ તને મારા પર કરતા વેમ
યાદ કર દિવસો એ હારે જમવાના
દિલ તોડી ગયા છો નથી મળવાના
હો યાદ કર દિવસો એ હારે જમવાના
દિલ તોડી ગયા છો નથી મળવાના
તોયે વાલમ તારી રાહ જોવાનો
હો તોયે વાલમ તારી રાહ જોવાનો
ઓ દિલ ત્યારે બહુ દુખે કોઈ દગો દે પોતાનું
હાથ ની લકીર માં નહિ હોય જોડે રહેવાનું
હો હો હો દિલ ત્યારે બહુ દુખે કોઈ દગો દે પોતાનું
હાથ ની લકીર માં નહિ હોય જોડે રહેવાનું
યાદ કર દિવસો એ હારે ફરવાના
દિલ તોડી ગયા છો નથી મળવાના
હો યાદ કર દિવસો એ હારે ફરવાના
દિલ તોડી ગયા છો નથી મળવાના
તોયે વાલમ તારી રાહ જોવાનો
તોયે વાલમ તારી રાહ જોવાનો