Valamiya Chhodi Mat Jajo Lyrics in Gujarati
By-Gujju04-05-2023
256 Views
Valamiya Chhodi Mat Jajo Lyrics in Gujarati
By Gujju04-05-2023
256 Views
છોડી મત જા
છોડી મત જાજો રે
છોડી મત જા
છોડી મત જાજો રે
હે વાલમીયા છોડીને મત જાજો રે
વાલમીયા છોડીને મત જાજો રે
હે મારો આટલો સંદેશો કેજો રે
મારો આટલો સંદેશો કેજો રે
હે મને તારી લાગી મોહ-માયા રે
મારે રેવું બની ને તારી છાયા રે
હે વાલમીયા છોડીને મત જાજો રે
વાલમીયા છોડીને મત જાજો રે
છોડી મત જા
છોડી મત જાજો રે
છોડી મત જા
છોડી મત જાજો રે
ના રહેવાશે ના સહેવાશે
તારા વિના કેમ રે જીવાશે
હું તો જીવું છું તારા શ્વાસે
તારા વિના જીવન કેમ રે જાશે
બેઠો છું બસ તારા ભરોસે
દુરી એક પળ ના સહેવાશે
હે વાલમીયા છોડીને મત જાજો રે
વાલમીયા છોડીને મત જાજો રે
હે મારો આટલો સંદેશો કે જો રે
મારો આટલો સંદેશો કે જો રે
છોડી મત જા
છોડી મત જાજો રે
છોડી મત જા
છોડી મત જાજો રે