Sunday, 22 December, 2024

Valentine Day Wishes 2024

598 Views
Share :
Valentine Day Wishes 2024

Valentine Day Wishes 2024

598 Views

હાથ ભલે ખાલી રાખજો ભગવાન
પણ મારું દિલ મારા સ્નેહીજનો માટે
છલોછલ ભરેલું રાખજે
મારી નજીક આવેલું કોઈ
મારાથી દૂર ન જાય
એવો સબંધ કાયમ રાખજે..
Happy Valentines Day !

હું તને મળ્યો, હું પ્રેમમાં પડી ગયો અને
તને આજીવન પ્રેમ કરીશ.
હેપ્પી વેલેન્ટાઈન, મારી પ્રિય!

મારી જિંદગી પર તમારી એવી અસર છે,
મારા માટે આખી દુનિયા છો તમે.
Happy Valentines Day!

કોઈ અજાણ્યા સાથે પ્રેમ થઈ જાય છે,
તો કોઈ પ્રેમ કરીને પણ, અજાણ્યા થઈ જાય છે !
Happy Valentines Day!

પ્રેમ બધા જ પ્રકારના હોય છે.
મિત્રનો પ્રેમ એક મૂલ્યવાન ખજાનો છે,
હું આપણી મિત્રતાને મહત્વ આપુ છું
અને આભાર માનું છું.
Happy Valentines Day

પ્રેમ બે પળની નહીં💏 જિંદગીભરની જીદ હોવી જોઈએ.👨‍👩‍👧‍👦
❣️Happy Valentine’s Day❣️

મારા જીવનના દરેક દિવસને યાદગાર
અને ખાસ બનાવવા બદલ આભાર!

મારા વેલેન્ટાઇન, હું તમને મારા હૃદયથી સમયના અંત સુધી પ્રેમ
કરવાનું વચન આપું છું! વેલેનટાઈન્સ દિનની શુભેચ્છા!

એકલી હતી જીંદગી બધાની ભીડમાં,
વિચાર્યું કે કોઈ દોસ્ત નથી નસીબમાં,
પણ જયારે આપ મળ્યા,
તો એવું લાગ્યું કે કંઈ ખાસ લખ્યું હતું હાથની રેખાઓમાં
Happy Valentines Day !

કેટલું સારું લાગે ને કોઈ કહે, ક્યાં હતા
અત્યાર સુધી, હું ક્યારથી રાહ જોતી હતી!
❣️Happy Valentine’s Day❣️

જીવનભર સાથ આપનારો મારો પડછાયો છે તું,
મારી આંખોમાં કાયમ રહેતું સપનું છે તું,
હાથ જોડીને ભગવાન પાસે જે માંગ્યું હતું તે માંગણું છે તું..
Happy Valentines Day!

બધાની પર્સનલ લાઈફ હોય છે, પણ મારે તો
પર્સનલ પણ તું અને લાઈફ પણ તું!!

જ્યારે કોઈ જીવનભર માટે
તમારી સાથે રહેવાના ઇરાદા સાથે
તમારો હાથ પકડી જીવનની સફરની
શરૂઆત કરે ત્યારથી બધા જ દિવસ
વેલેન્ટાઇન ડે જ હોય છે.
Happy Valentine’s Day

પ્રેમ થવાનું કોઈ કારણ નથી હોતું અને
થઈ જાય પછી, તેનું કોઈ નિવારણ નથી હોતું.
Happy Valentine’s Day

મારા માટે તો બધા જ દિવસ પ્રેમના જ છે,
પણ તે છતાં એક વધારાનો મોકો
તને પ્રેમ કરવાનો…
તો એ મોકો એમ કેમ જવા દેવાય
I 💗 you
Happy Valentine’s Day

બધાં ને ગરમીમાં “Glucose” જોઈએ,
પણ, મને તો માત્ર તું જ “Close” જોઈએ..!!
❤️Happy Valentine Day My Love❤️

ના ગુલાબ, ના ચોકલેટ,
ના ટેડી, ના ચુંબન, ના આલિંગન,
બસ તમારો આજીવન સાથ જોઈએ છે.
Happy Valentines Day!

શરણ નહીં સહારો છું, આજીવન હું તારો છું !
ઝાંખી લે તારા હ્રદયમાં, તારા નભ નો સિતારો છું..!!
❤️Happy Valentine Day My Love❤️

આજે વેલેન્ટાઈન ડે છે…
તમે મારો પ્રેમ જોયો…
આપણાં આ મીઠા મધુર પ્રેમ ની
તમને ખૂબ ખૂબ શુભેચ્છા
Happy Valentines Day!
Love You So Much My Love

તને જોવા ઇચ્છું છું
શાયદ તને પ્રેમ કરું છું
કાલ સુધી તને ઓળખતો ન હતો
પણ આજે તારો જ ઇંતજાર કરું છું.

બધાથી અલગ અને સુંદર.
તમે ચોક્કસપણે છો….
પણ.
તેના કરતા વધારે સુંદર
તમારું મારા જીવનમાં હોવું છે.
વેલેનટાઈન્સ દિનની શુભેચ્છા

આંખ તો એક જ ભાષા સમજે છે
પ્રેમની
મળે તો છલકે અને
ન મળે તો પણ છલકે

પ્રેમ કેવો હોય છે તે મારે જોવું છે,
મનભરીને તારાપર પ્રેમ કરવા માંગુ છું
દરેક વ્યક્તિ શ્વાસ લઈને જીવે છે,
પરંતુ હું તારા દરેક શ્વાસમાં જીવવા માંગુ છું
હેપ્પી વેલેંટાઈન્સ ડે !

સાચો પ્રેમ ક્યારે મરતો નથી,
કે ફિક્કો પડતો નથી
પરંતુ તે તો સમય સાથે વધારે
મજબૂત અને ઊંડો થતો જાય છે.
Happy Valentine’s Day

વિશ્વાસ શબ્દ નાનો છે,
પણ એનું મહત્વ ઘણું મોટું છે.
પરંતુ સમસ્યા એ છે કે
વિશ્વાસ પર લોકો શંકા કરે છે,
અને શંકા પર વિશ્વાસ કરે છે.

તમારા પ્રેમનો રંગ હજી પણ ખીલી ઉઠે છે.
છેલ્લી ક્ષણ સુધી હું ફક્ત તમારી જ છું !!!
હેપ્પી વેલેંટાઈન્સ ડે !

આખી દુનિયાને જોનારી આંખ..
પોતાની અંદર પડેલું કણ જોઈ નથી શકતી…!!
ભૂલ સમજાય તો સુધારો સાહેબ
બાકી જલસા તો કોણ નથી કરતું…?
Happy Valentine’s Day

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *