Vallabh Taro Rang Mane Lagi Gayo Re Lyrics in Gujarati
By-Gujju02-05-2023

Vallabh Taro Rang Mane Lagi Gayo Re Lyrics in Gujarati
By Gujju02-05-2023
લાગી ગયો લાગી ગયો લાગી ગયો રે
લાગી ગયો લાગી ગયો લાગી ગયો રે
વલ્લભ તારો રંગ મને લાગી ગયો રે
લાગી ગયો લાગી ગયો લાગી ગયો રે
લાગી ગયો લાગી ગયો લાગી ગયો રે
વલ્લભ તારો રંગ મને લાગી ગયો રે
તનડામાં લાગ્યો મારા મનડામાં લાગ્યો
તનડામાં લાગ્યો મારા મનડામાં લાગ્યો
રોમે રોમે મારા વલ્લભ ગુંજી રહ્યો રે
રોમે રોમે મારા વલ્લભ ગુંજી રહ્યો રે
વલ્લભ તારો રંગ મને લાગી ગયો રે
લાગી ગયો લાગી ગયો લાગી ગયો રે
લાગી ગયો લાગી ગયો લાગી ગયો રે
વલ્લભ તારો રંગ મને લાગી ગયો રે
વષ્ણવતો વાલા તારી જાખી કરે છે
વષ્ણવતો વાલા તારી જાખી કરે છે
નજરોમાં રૂપ તારૂં વાસી ગયું રે
નજરોમાં રૂપ તારૂં વાસી ગયું રે
વલ્લભ તારો રંગ મને લાગી ગયો રે
લાગી ગયો લાગી ગયો લાગી ગયો રે
લાગી ગયો લાગી ગયો લાગી ગયો રે
વલ્લભ તારો રંગ મને લાગી ગયો રે
મેવાડમાં તારૂં ધામ રૂડું વસીયું
મેવાડમાં તારૂં ધામ રૂડું વસીયું
કાંકરોલી ગામ એવું ધામ બન્યું રે
કાંકરોલી ગામ એવું ધામ બન્યું રે
વલ્લભ તારો રંગ મને લાગી ગયો રે
લાગી ગયો લાગી ગયો લાગી ગયો રે
લાગી ગયો લાગી ગયો લાગી ગયો રે
વલ્લભ તારો રંગ મને લાગી ગયો રે