Van Ma Chandaliyo Ugyo Re Lyrics in Gujarati
By-Gujju31-05-2023
361 Views

Van Ma Chandaliyo Ugyo Re Lyrics in Gujarati
By Gujju31-05-2023
361 Views
વનમા ચાંદલિયો ઊગ્યો રે
મારે મન સુરજ થઈ લાગ્યો રે
વનમા ચાંદલિયો ઊગ્યો રે
મારે મન સુરજ થઈ લાગ્યો રે
હે રસિયા મોરા
રસિયા મોરા
રસિયા મોરા, રસિયા મોરા શેરીએ પડાવું સાદ રે
ઉતારા કરવાને કાજ રે
વનમા ચાંદલિયો ઊગ્યો રે
રસિયા મુને સુરજ થઈ લાગ્યો રે
રસિયા મુને સુરજ થઈ લાગ્યો રે
વનમા ચાંદલિયો ઊગ્યો ને
મારે મન સુરજ થઈ લાગ્યો રે
વનમા ચાંદલિયો ઊગ્યો રે
મારે મન સુરજ થઈ લાગ્યો રે
હે રસિયા મોરા
રસિયા મોરા
રસિયા મોરા, રસિયા મોરા શેરીએ પડાવું સાદ રે
ભોજન કરવાને કાજ રે
વનમા ચાંદલિયો ઊગ્યો રે
રસિયા મુને સુરજ થઈ લાગ્યો રે
રસિયા મુને સુરજ થઈ લાગ્યો રે