Sunday, 22 December, 2024

Vandan Tujne Maa Bharati Lyrics in Gujarati

166 Views
Share :
Vandan Tujne Maa Bharati

Vandan Tujne Maa Bharati Lyrics in Gujarati

166 Views

હો …તમે ફરીલો દુનિયાની જાત્રા
કે ફરી જોવો ચૌદ ભુવન
પણ મારા ભારત દેશ જેવો
નહિ જડે ખરો રંગીલો રંગ

જ્યાં ડગલેને પગલે ધરતી અંબર બદલે એનો રંગ
વિવિધતા મા એક તારા થી રહીયે હરિ મળી સંઘ
હો જ્યાં ડગલે ને પગલે ધરતી અંબર બદલે એનો રંગ
ભારત દેશ ને વાળું હૂતો મારૂં તન મન ધન

હો એવા રંગીલા દેશ મા
મોજીલા દેશ મા
ગુંજે જય હિન્દ ના નારા

વંદન તુજને
વંદન તુજને
વંદન તુજને મારા દેશ માં ભારતી રે
વંદન તુજને મારા દેશ માં ભારતી રે
વંદન તુજને તુજને
વંદન તુજને તુજને રે
વંદન તુજને તુજને
વંદન તુજને મા ભારતી

હો જ્યાં ડગલે ને પગલે ધરતી અંબર બદલે એનો રંગ
વિવિધતા મા એક તારાથી રહીયેહળી મળી સંઘ

મોરધ સુરમા વીરોની ધરતી અમારો દેશ છે
દેશ ધરમના માટે જીવ આલવા પહેરે ખેશ છે
મારા દેશ ની દીકરીયોતો પહેરે શરમ હૈયા નું ઘરેણું રે
દીકરીઓના તેજે મંગળ પર છે દેશ નું દેરૂં રે

ઊંચે ફરકતો તિરંગો તારો
આપે સલામી જગ રે સારો
ઊંચો ફરકતો તિરંગો તારો
આપે સલામી જગ રે સારો
જુગ જુગો જીવે સદા ગુજતે રહે
મારા જય હિન્દ નો નારો
વંદન તુજને
વંદન તુજને
વંદન તુજને મારા દેશ માં ભારતી રે
વંદન તુજને મારા દેશ માં ભારતી રે
વંદન તુજને તુજને
વંદન તુજને તુજને રે
વંદન તુજને તુજને
વંદન તુજને માં ભારતી

જ્યાં ડગલેને પગલે ધરતી અંબર બદલે એનો રંગ
વિવિધતામા એક તારા થી રહીયે હળી મળી સંઘ

રંગ રૂપ અનેક છે પણ
દિલ અમારૂં એક છે
જાત છે અનેક પણ આ
દેશ અમારો એક છે
આનંદ એક આ ખમીર વન્તા
વિરલા ઓ નું છે વતન
કરું જતન મારા દેશ નું
જરા જોજો ઉજરે ના ચમન

અમર અખંડ રહે દેશ અમારો
ભારત દેશ છે જાનથી પ્યારો
અમર અખંડ રહે દેશ અમારો
ભારત દેશ છે જાનથી પ્યારો
જુગો જુગો જીવે સદા ગુંજતા રહે
મારા જય હિન્દનો નારો
વંદન તુજને
વંદન તુજને
વંદન તુજને મારા દેશ માં ભારતી રે
વંદન તુજને મારા દેશ માં ભારતી રે
વંદન તુજને તુજને
વંદન તુજનેતુજને રે
વંદન તુજને તુજને
વંદન તુજને માં ભારતી

જ્યાં ડગલે ને પગલે ધરતી અંબર બદલે એનો રંગ
વિવિધતા મા એક તારા થી રહીયે હળી મળી સંઘ
વંદે માતરમ્ વંદે માતરમ્
વંદે માતરમ્ વંદે માતરમ્
વંદે માતરમ્ વંદે માતરમ્
વંદન તુજને

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *