Friday, 10 January, 2025

Vande Mataram Lyrics in Gujarati

131 Views
Share :
Vande Mataram Lyrics in Gujarati

Vande Mataram Lyrics in Gujarati

131 Views

આ દેશ ની ધરતી પર એવા હતા નરબંકા
જેના લીધે ભારત માં લહેરાય છે તિરંગા
આ દેશ ની ધરતી પર એવા હતા નરબંકા
જેના લીધે ભારત માં લહેરાય છે તિરંગા
વંદે માતરમ
વંદે માતરમ
વંદે માતરમ
વંદે માતરમ
વંદે માતરમ

બાળ ગંગાધર તિલક ને સુભાસચંદ્ર જેવા
લાલા લજપત રાય ને મંગલ પાંડે જેવા
આઝાદ ચંદ્રશેખર ને રાજગુરુ જેવા
શહીદ વીર ભગતસિંહ ને સુખદેવ જેવા

પોતે શહીદ થઈ ને આઝાદી અપાવી
પોતે શહીદ થઈ ને આઝાદી અપાવી
કુરબા ની જોને એમની આજ કેવો રંગ લાવી
આમ દેશ કાજે જેને આપ્યા છે બલીદાનો
નરબંકા જવાનો ને યાદ કરવા આજે
આ દેશ ની ધરતી પર એવા હતા નરબંકા
જેના લીધે ભારત માં લહેરાય છે તિરંગા
વંદે માતરમ
વંદે માતરમ
વંદે માતરમ
વંદે માતરમ

લાલ બહાદુર શાસ્ત્રી ને ડૉક્ટર બાબા આંબેડકર
પંડિત નહેરુ ચાચા એ દેશ ભક્ત સાચા
સરદાર અને ગાંધી દુશમનો સામે આંધી
એક શાંત બીજા ક્રોધી ગુલામી ના વિરોધી
થર થર દુશમનો કાપે આઝાદી રાત આપે
થર થર દુશમનો કાપે આઝાદી રાત આપે
એવા દેશ પ્રેમીયો ને આજ કેમ રે ભુલાશે
આઝાદ દેશ મારો રહશે ઋણી તમારો
વતન ની લાજ કાજે હોમી દીધો જન્મારો
આઝાદ દેશ મારો રહશે ઋણી તમારો
વતન ની લાજ કાજે હોમી દીધો જન્મારો
વંદે માતરમ
વંદે માતરમ
વંદે માતરમ
વંદે માતરમ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *