Sunday, 22 December, 2024

Vara Pachi Varo Aavse Lyrics in Gujarati

107 Views
Share :
Vara Pachi Varo Aavse Lyrics in Gujarati

Vara Pachi Varo Aavse Lyrics in Gujarati

107 Views

હે તારો પણ દાડો આવશે
હો હો તારો પણ દાડો આવશે
તારો પણ સિતારો આવશે
વારા પછી વારો આવશે
ઓ વારા પછી વારો આવશે
અલ્યા તારો પણ દાડો આવશે
તારો પણ સિતારો આવશે
વારા પછી વારો આવશે
ઓ વારા પછી વારો આવશે

હે ભલે તારી સામે કોઈ જોતુ રે નથી
સમયથી મોટુ ભાઈ કોઈ રે નથી
ભલે તારી સામે કોઈ જોતુ નથી
સમયથી મોટુ ભાઈ કોઈ રે નથી
એ તારો પણ દશકો આવશે
સેલ્ફી માટે લાઈન લાગશે
વારા પછી વારો આવશે
ઓ વારા પછી વારો આવશે
ઓ વારા પછી વારો આવશે
ઓ વારા પછી વારો આવશે

અરે ખોટા રે માણસ જોડે કર્યો પ્રેમ હાંચો
દિલ જેને દીધું એતો તોડી ગયા નાતો
એ ખોટા એના વાયદા ને ખોટી એની કસમો
જણી શક્યો ના કેમ બેવફા ઈરાદો
અલ્યા તારો પણ દશકો આવશે
તારો પણ સિતારો આવશે
વારા પછી વારો આવશે
ઓ વારા પછી વારો આવશે
તારો પણ દહકો આવશે
અલ્યા તારો પણ સિતારો આવશે
વારા પછી વારો આવશે
ઓ વારા પછી વારો આવશે

એ આંખો રડશે એની યાદ કરીને
દિવસો રાતો જશે ફરિયાદ કરીને
તને છોડવાની એને ભુલ કરી છે
એ સામે ચાલી આવશે તુ યાદ રાખજે
તારી યાદમાં એ રડશે
બેવફાઈ એને ભારે પડશે

વારા પછી વારો આવશે
ઓ વારા પછી વારો આવશે
હો નેહાકા તારા એને નડશે
એક દાડો આભ તુટશે
વારા પછી વારો આવશે
ઓ વારા પછી વારો આવશે
વારા પછી વારો આવશે
હો વારા પછી વારો આવશે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *