Varraja Lyrics in Gujarati
By-Gujju28-04-2023

Varraja Lyrics in Gujarati
By Gujju28-04-2023
હેય વરરાજ ઓ વરરાજ
હેય હામ્ભળને અલ્યા વરરાજ
હેય વરરાજ ઓ વરરાજ
કવ છું હામ્ભળને અલ્યા વરરાજ
તારા લગનમાં અમે આવશું
હે ડી જે સાઉન્ડમાં
હે ગરબાના ગ્રાઉન્ડમાં
હે ફરતે રાઉન્ડમાં
હે અમે નાચવાના
હે ડી જે સાઉન્ડમાં હા
હે ગરબાના ગ્રાઉન્ડમાં હા
હે ફરતે રાઉન્ડમાં
હે અમે નાચવાના
એ … એ …એ … એ …
હે એવું ડી જે વાગેને ગામ આખું ગાંજે
ભાઈની જાનમાં જોને આ જોનડિયું નાંચે
હે રાજ કુમાર જેવો વીરો મારો લાગે
એવી હીર ઘોડી પર હીરો બિરાજે
હે વીરો મારો બઉ મસ્ત લાગે
હા કોઈની તને ના નજર લાગે
હે તારા લગનમાં અમે આવશું
હે ડી જે સાઉન્ડમાં
હે ગરબાના ગ્રાઉન્ડમાં
હે ફરતે રાઉન્ડમાં
હે અમે નાચવાના
હે ડી જે સાઉન્ડમાં હા
હે ગરબાના ગ્રાઉન્ડમાં હા
હે ફરતે રાઉન્ડમાં હા
હે અમે નાચવાના
હેય વરરાજ ઓ વરરાજ
કવ છું હામ્ભળને અલ્યા વરરાજ
એ … એ …એ … એ …
હે ગુલાબી નોટો ઊડતી રેવાની
મીડિયામાં એની સર્ચા થવાની
હે એવી બજારમાં ચારે કોર બુમ પડવાની
જાન તો ટ્રાફિક જામ કરવાની
હે જોતી રહે આખી દુનિયાદારી
હા લેવા જાવું આજે ભાભી મારી
હે તારા લગનમાં અમે આવશું
હે ડી જે સાઉન્ડમાં હા
હે ગરબાના ગ્રાઉન્ડમાં હા
હે ફરતે રાઉન્ડમાં હા
હે અમે નાચવાના
હે ડી જે સાઉન્ડમાં હા…
હે ગરબાના ગ્રાઉન્ડમાં હા
હે ફરતે રાઉન્ડમાં હા
હે અમે નાચવાના
gujjuplanet.com
એ … એ …એ … એ …
હેય વરરાજ ઓ વરરાજ
કવ છું હામ્ભળને અલ્યા વરરાજ
હેય વરરાજ ઓ વરરાજ
કવ છું હામ્ભળને અલ્યા વરરાજ
એ … એ …એ … એ …