Saturday, 21 September, 2024

Varsad Lyrics in Gujarati | Naresh Thakor

130 Views
Share :
Varsad Lyrics in Gujarati | Naresh Thakor

Varsad Lyrics in Gujarati | Naresh Thakor

130 Views

| વરસાદ લિરિક્સ ગુજરાતીમાં |

હો આ વરસતા વરસાદમાં
મીઠા મોરના ટહુકારમાં
આ વરસતા વરસાદમાં
મીઠા મોરના ટહુકારમાં
તું આવને વાલી તારી યાદ રે આવી

ઘનઘોર લાગે ગગનમાં ભલે વરસે રે વરસાદ
તને લાગે વિજનો ડરતો વાલી કરજે મને સાદ
ઘનઘોર લાગે ગગનમાં ભલે વરસે રે વરસાદ
તને લાગે વિજનો ડરતો વાલી કરજે મને સાદ

પહેલા આ વરસાદમાં કરવી મુલાકાત
તું મને કહેજે હુ કહીશ દિલની બધી વાત
રીમ-ઝીમ વરસે વરસાદ એમ આવે તારી યાદ
રીમ-ઝીમ વરસે વરસાદ એમ આવે તારી યાદહા

મન મસ્ત મગન તનમાં છે અગન કેવી લાગી છે લગન
જુમે છે ગગન જોવે વાટ વાલમ ક્યારે થાશે આગમન
મન મસ્ત મગન તનમાં છે અગન કેવી લાગી છે લગન
જુમે છે ગગન જોવે વાટ વાલમ ક્યારે થાશે આગમન

એ ઝરમર ઝરમર વરસાદ
જઈ કેજે મારી વાલીને આ વાત
થઇ કાલી ઘેલી
બધા કામ તું મેલી
આવજે વેલી વેલી

એ પવન તું પણ દેજે એને સાથ
એ નઈ માને એકલા વરસાદની વાત
એની ઝુલ્ફોને સ્પર્શી
થોડું ભીંજાવજો વરસી
જો જો જશે એ હસી

હા પહેલા આ વરસાદમાં કરવી મુલાકાત
એ મને કહેશે હુ કહીશ
દિલની બધી વાત
રીમ-ઝિમ વરસે વરસાદ એમ આવે તારી યાદ
હા રીમ-ઝિમ વરસે વરસાદ એમ આવે તારી યાદ

હો આ વરસતા વરસાદમાં
મીઠા મોરના ટહુકારમાં
આ વરસતા વરસાદમાં
મીઠા મોરના ટહુકારમાં
તું આવને વાલી તારી યાદ રે આવી

સન સનન ન પવન ઘનઘોર ગગન થઇ રહ્યું છે મિલન
મન મસ્ત મગન હતું રે મનન જેની લાગી તી લગન
સન સનન ન પવન ઘનઘોર ગગન થઇ રહ્યું છે મિલન
મન મસ્ત મગન હતું રે મનન જેની લાગી તી લગન 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *