Varse Mehulo Lyrics in Gujarati | વરસે મેહુલો લિરિક્સ ગુજરાતીમાં
By-Gujju26-05-2023

Varse Mehulo Lyrics in Gujarati | વરસે મેહુલો લિરિક્સ ગુજરાતીમાં
By Gujju26-05-2023
હો વાદળ ઘેરાયાને વરસે મેહુલો
હો વાદળ ઘેરાયાને વરસે મેહુલો
વાદળ ઘેરાયાને વરસે મેહુલો
પ્રેમમાં તારા હું પાગલ થયેલો
આ વાત જયારે જાણી પહેલી હમજાણી
વાત જયારે જાણી પહેલી હમજાણી
દિલ જેને પોતાના માને
દિલને દર્દ એજ આપે પછી ક્યાંય ના રાખે
હો દર્દ એજ આપે પછી ક્યાંય ના રાખે
હો મારૂં બધું છોડી હું તારો થઇ ગયો
અફસોસ છે તોય એકલો રહી ગયો
કારણ ક્યાં આપે જે છોડીને જાય છે
સાચો ભલે હોઈ પ્રેમ પુરો ક્યાં થાય છે
જયારે દિલને ઠોકર વાગે દિલ ભુલાવા અને માંગે
દિલને ઠોકર વાગે દિલ ભુલાવા અને માંગે
દિલ જેને પોતાના માને
દિલને દર્દ એજ આપે પછી ક્યાંય ના રાખે
હો દર્દ એજ આપે પછી ક્યાંય ના રાખે
હો કરીને મહોબત અમને છતાવ્યા
તોડીને દિલ તમે રંગ બતાવ્યા
હો રહેમ ના કરી તમે થોડું ના વિચાયું
આપ્યું એવું દર્દ કદી અમે નતું ધાર્યું
જને દિલથી અમે ચાહી ના બન્યા હમરાહી
દિલથી અમે ચાહી ના બન્યા હમરાહી
દિલ જેને પોતાના માને
દિલને દર્દ એજ આપે પછી ક્યાંય ના રાખે
હો દર્દ એજ આપે પછી ક્યાંય ના રાખે