Varsyo Ochinto Varsad Lyrics in Gujarati
By-Gujju25-04-2023

Varsyo Ochinto Varsad Lyrics in Gujarati
By Gujju25-04-2023
વરસ્યો ઓચિંતો વરસાદ ડાકોર રેલાઈ ગયું
વરસ્યો ઓચિંતો વરસાદ ડાકોર રેલાઈ ગયું
મેહુલો દ્વારિકા થી આયો
વાળી અમૃત જેવું લાવ્યો
મેહુલો દ્વારિકા થી આયો
વાળી અમૃત જેવું લાવ્યો…ઓ…
સઘળે ફેલાઈ ગયો
વરસ્યો ઓચિંતો વરસાદ ડાકોર રેલાઈ ગયું
વરસ્યો ઓચિંતો વરસાદ ડાકોર રેલાઈ ગયું
ગુજરાત ભક્તિ કેળો દુકાળ પડયોતો
ગુજરાતે ભક્તિ કેળો દુકાળ પડયોતો
મસ્તાનો મેહુલો તો મમ કે ચડયો તો
મસ્તાનો મેહુલો તો મમ કે ચડયો તો
યજ્ઞ બોડાણા એ કીધો
રણછોડ ડાકોર આવ્યો સીધો
યજ્ઞ બોડાણા એ કીધો
રણછોડ ડાકોર આવ્યો સીધો
દુખડું ઠેલાઇ ગયું
વરસ્યો ઓચિંતો વરસાદ ડાકોર રેલાઈ ગયું
વરસ્યો ઓચિંતો વરસાદ ડાકોર રેલાઈ ગયું
હવે ભક્તો હૃદય ખેતર ખેડવા ને લાગ્યા
હવે ભક્તો હૃદય ખેતર ખેડવા ને લાગ્યા
પાક પાકે નિત્ય નવા હવે મન માગ્યા
પાક પાકે નિત્ય નવા હવે મન માગ્યા
સેવા સ્મરણ પાક થાયે
આનંદ અંતરે ઉભરાયે
સેવા સ્મરણ પાક થાયે
આનંદ અંતરે ઉભરાયે
હૈયું હેલાઈ ગયું
વરસ્યો ઓચિંતો વરસાદ ડાકોર રેલાઈ ગયું
વરસ્યો ઓચિંતો વરસાદ ડાકોર રેલાઈ ગયું
પુનિત ભક્તો ભવ કેળા ભોજન બનાવે
પુનિત ભક્તો ભાવ કેળા ભોજન બનાવે
રામ ભક્તો આરોગી ને આનંદ મનાવે
રામ ભક્તો આરોગી ને આનંદ મનાવે
અમૃત મળી ગયું મીઠું
એવું કદીયે ના દીઠયું
અમૃત મળી ગયું મીઠું
એવું કદીયે ના દીઠયું
મુખ માં મેલાઇ ગયું
વરસ્યો ઓચિંતો વરસાદ ડાકોર રેલાઈ ગયું
મેહુલો દ્વારિકા થી આવ્યો
વાળી અમૃત જેવું લાવ્યો
મેહુલો દ્વારિકા થી આવ્યો
વળી અમૃત જેવું લાવ્યો
સઘળે ફેલાઈ ગયો
વરસ્યો ઓચિંતો વરસાદ ડાકોર રેલાઈ ગયું
વરસ્યો ઓચિંતો વરસાદ ડાકોર રેલાઈ ગયું
વરસ્યો ઓચિંતો વરસાદ ડાકોર રેલાઈ ગયું