Thursday, 21 November, 2024

વાયરા વિયોગના વાયા Lyrics in Gujarati

291 Views
Share :
વાયરા વિયોગના વાયા

વાયરા વિયોગના વાયા Lyrics in Gujarati

291 Views

સમય સંજોગે વાયરા વિયોગના વાયા
આજે કાળ ના ચોઘડિયા…(2)
હો લમણો ના વાળ્યો થોડો મારા હોમું
યાદ કરું બેસી ને બાવળિયે

હો મારા કિસ્મત ફૂટ્યા તમે મારાથી રૂઠ્યાં
હૈયે હેત ચમ ફૂટ્યા આંખે ઓંહુઁડા ખૂટ્યા
એ તારો અવાજ હૉમ્ભલ્વા કોલ રેકોર્ડિંગ મેં રાખ્યા
ગોડી કોઈ ના આવ્યું હમજ રે
એ તારા મારા ફોટા ફોન ના લોકર માં હંતાડ્યા
ફોટા ભમે મારી નજરે
હો લમણો ના વાળ્યો થોડો મારા હોમું
યાદ કરું બેસી ને બાવળિયે

નોને થી લઇ ગોંડી મારી હારે થયા મોટા
યાદ આવે એ દાડે મારા હલી જાય રુવાડા
કોલેજ માં મેં બર્થડે ઉજવ્યો પાડ્યા ભેળા મેં ફોટા
જોવું છું એ ફોટા મારા આંસુ ના રોકાતા

હો તારા કરેલા એ ફોન મારુ રાખતી બૌ ધ્યાન
મને પડી ના કોઈ જોણ આજે ભૂલી ગઈ ઓળખાણ
બનાસ વાળી બસમાં ભણવા ભેળા ભેળા જાતા ગોંડી ચમ કરી વિહારે
એ ગોમ ના બસ સ્ટેડ ભેળ પકોડી રે ખાતા બકા ચમ કરી વિહારે

તમે લમણો ના વાળ્યો થોડો મારા હોમું
યાદ કરું બેસી ને બાવળિયે
પ્રેમ ના એ પાઠ તમે પલભર માં વિહરાયા
મન મૉન્યા બીજા હારે દલડાં બદલાયા

કઠણ કરયા કાળજા ને પથ્થર ખડકાયા
આવું સુ પાસી કઈ ને મુખ ના બતાયા
હો મને મળવાનું ચુકી ગઈ તું અંધારા માં મૂકી
નીકળી જીવની તું ટૂંકી થઇ ગઈ મારાથી વિખુટી

હો 0156 તારા મારા પ્રેમ નો પાસવર્ડ
ચમ કરી તને આ ભુલાયો
હો લમણો ના વાળ્યો થોડો મારા હોમું
યાદ કરું બેસી ને બાવળિયે
સમય સંજોગે વાયરા વિયોગના વાયા
આજે કાળ ના ચોઘડિયા

યાદ કરું બેસી ને બાવળિયે…(2) 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *