Friday, 20 September, 2024

Veera O Mara Lyrics in Gujarati

184 Views
Share :
Veera O Mara Lyrics in Gujarati

Veera O Mara Lyrics in Gujarati

184 Views

વીરા ઓ મારા બેનીને તારી આવીને મળજે જરૂર
વીરા ઓ મારા બેનીને તારી આવીને મળજે જરૂર
ભેળા મળીશું હેતે હળીશું
ભેળા મળીશું હેતે હળીશું
આંખો માં આવે છે પૂર હો
આંખો માં આવે છે પૂર હો
વીરા ઓ મારા બેનીને તારી આવીને મળજે જરૂર

મળવાને આવે ખરા હેત લાવે
મળવાને આવે ખરા હેત લાવે
સાસરિયું મારુ છે દૂર હો
સાસરિયું મારુ છે દૂર હો
વીરા ઓ મારા બેનીને તારી આવીને મળજે જરૂર

પસલી ને ટાણે ભેળો તું થાજે
પસલી ને ટાણે ભેળો તું થાજે
માંડી ને કહેજે જરૂર હો
માંડી ને કહેજે જરૂર હો
વીરા ઓ મારા બેનીને તારી આવીને મળજે જરૂર

બેની આ તારી ગીતો ગાશે
બેની આ તારી ગીતો ગાશે
ભેળવજે તારા શુર હો
ભેળવજે તારા શુર હો
વીરા ઓ મારા બેનીને તારી આવીને મળજે જરૂર

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *