Verse 11
By-Gujju25-04-2023
Verse 11
By Gujju25-04-2023
अयत्नादापाद्य त्रिभुवनमवैरव्यतिकरं
दशास्यो यद्बाहू नभृन रणकंडुपरवशान् ।
शिरःपद्मश्रेणी रचितचरणांभोरुहबलेः
स्थिरायास्त्वद्भक्ते स्त्रिपुरहर विस्फूर्जितमिदम् ॥११॥
*
ayatnada padya tribhuvanam-avaira vyatikaram
dashasyo yad bahu nabhrita ranakandu paravashan,
shirah padma-sreni rachita charanam bhoruhabaleh
sthirayas tvad bhaktes tripurahara visfurjitam idam.
*
રહ્યો ના કો’ વેરી ત્રિભુવન મહીં રાવણતણો,
મળી સૃષ્ટિ બાહુ લડત લડવા આતુર રહ્યા;
ધર્યાં તારે પાયે કમલરૂપમાં શીશ સઘળાં,
હતી તેની ભક્તિ દ્રઢ, ફળ મળ્યું તેનું પ્રભુ આ ॥ ૧૧ ॥
*
*
૧૧. તમારો પરમ ભક્ત રાવણ તમારી પૂજા કરતો હતો ત્યારે કમળને બદલે પોતાનાં નવ મસ્તકને તેણે તમારે ચરણે ધર્યા. જ્યારે દસમું મસ્તક કાપીને ધરવા જતો હતો ત્યારે તરત જ તમે પ્રગટ થયા ને તેને વરદાન આપ્યાં. આ વરદાનના પ્રતાપથી જ રાવણ રણમાં વિજયી થયો છે, અને ત્રિભુવનનો સ્વામી બન્યો છે. તમારી સ્થિર ને દૃઢ ભક્તિનું આ પરિણામ છે.
*
११. हे त्रिपुरानाशक ! आपके परम भक्त रावण ने पद्म की जगह अपने नौ-नौ मस्तक आपकी पूजा में समर्पित कर दिये । जब वो अपना दसवाँ मस्तक काटकर अर्पण करने जा रहा था तब आपने प्रकट होकर उसको वरदान दिया । ये वरदान की वजह से ही उसकी भुजाओं में अतूट बल प्रकट हुआ और वो तीनो लोक में शत्रुओं पर विजय पाने में समर्थ रहा । ये सब आपकी दृढ भक्ति का नतीजा है ।