Sunday, 22 December, 2024

Verse 12

158 Views
Share :
Verse 12

Verse 12

158 Views

अमुष्य त्वत्सेवा समधिगतसारं भुजवनं
बलात्कैलासेडपि त्वदधिवसतौ विक्रमयतः ।
अलभ्यापाताले डप्यलसचलितांगुष्ठशिरसि
प्रतिष्ठा प्रत्वय्या सीद्ध्रुवमुपचितो मुह्यति खलः ॥१२॥

*

amushya tvat seva samadhigata-saram bhujavanam
balat-kailase’pi tvadadhivasatau vikramayatah,
alabhya patale pyalasa-chalitan-gustha-shirasi
pratishtha tvayyasid dhruvam upachito muhyati khalah

*

તહારી ભક્તિથી પરમ બલ જે બાહુનું લભ્યો;
લઈ તે કૈલાસગિરિ ઉંચકવા રાવણ મથ્યો;
હલાવ્યો હસ્તાગ્ર તુજ, ન મળ્યું પાતાલ મહીંયે;
અને સ્થાન તેને, વિભવશઠને મોહ જ કરે ॥ ૧૨ ॥

*

*

૧૨. રોજ રોજ પૂજા કરવા કૈલાસ જવું પડે તેના કરતાં કૈલાસને ઉઠાવીને લંકામાં મૂકું તો રોજ જવું ના પડે એમ વિચારી રાવણે કૈલાસને ઉંચકવા હાથ ફેલાવ્યો. એ જોઈને પાર્વતી ગભરાઈ ગઈ. તેના ગભરાટને દૂર કરવા તમે તમારા પગના અંગૂઠાને ફક્ત હલાવ્યો; તેથી તે પાતાલમાં પડ્યો ને ત્યાં પણ રહેવા માટે તેને સ્થાન ના મળ્યું. આ પરથી સમજાય છે કે લુચ્ચા માણસને જ્યારે ખુબ બળ કે સંપત્તિ મળે છે ત્યારે તેનો ઉપભોગ કરવામાં તે વિવેક ખોઈ બેસે છે.

*

१२. आपकी परम भक्ति से रावण अतुलित बल का स्वामी बन बैठा मगर इससे उसने क्या करना चाहा ? आपकी पूजा के लिए हररोज कैलाश जाने का श्रम बचाने के लिए कैलाश को उठाकर लंका में गाढ़ देना चाहा । जब कैलाश उठाने के लिए रावण ने अपनी भूजाओं को फैलाया तब पार्वती भयभीत हो उठी । उसे भयमुक्त करने के लिए आपने सिर्फ अपने पैर का अंगूठा हिलाया तो रावण जाकर पाताल में गिरा और वहाँ भी उसे स्थान नहीं मिला । सचमुच, जब कोई आदमी अनधिकृत बल या संपत्ति का स्वामी बन जाता है तो उसका उपभोग करने में विवेक खो देता है ।

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *