Monday, 16 September, 2024

Verse 13

97 Views
Share :
Verse 13

Verse 13

97 Views

यदद्धिं सुत्राम्णो वरद परमोच्चैरपि सती
मधश्चक्रे बाणः परिजनविधेयस्त्रिभुवनः ।
न तच्चित्रं तस्मिंन्वरिवसितरि त्वच्चरणयो
र्न कस्याप्युन्नत्यै भवति शिरसस्त्वय्यवनतिः ॥१३॥

*

yad-riddhim sutramno varada paramo-chchairapi satim
adhashchakre banah parijana vidheyas tribhuvanah,
na tat-chitram tasmin vari vasitari tvat charanayor
na kasya unnatyai bhavati shiras astvay yavanatih.

*

પ્રભો ! બાણ જેનું ત્રિભુવન પરે રાજ્ય હતું તે,
વધ્યો ઈન્દ્રથીયે વિભવ મહીં આશ્વર્ય નવ એ ;
હતી પૂરી ભક્તિ, તુજ ચરણમાં એ અસુરને,
નમાવ્યે મસ્તિષ્ક તુજ પદ, શું સંપતિ ન મળે ? ॥ ૧૩ ॥

*

*

૧૩. બાણ નામનો રાક્ષસ, જેને હજાર હાથ હતાં ને તમારો જે મહાન ભક્ત હતો તે ઈન્દ્ર કરતાંય વધારે વૈભવવાળો બની ગયો. એનાં શું કાંઈ નવાઈ પામવા જેવું છે ? નહીં જ. કેમ કે તમારા ચરણોમાં જે ભક્તિપૂર્વક શિર નમાવે છે તેની ઉન્નતિ કે સમૃદ્ધિ થયા વિના રહેતી નથી.

*

१३. हे प्रभु ! बाण जैसा साधारण राक्षस त्रिभुवन का स्वामी और देवराज ईन्द्र से ज्यादा ऐश्वर्यवान बन गया । लेकिन इसमें आश्चर्य करने जैसी कोई बात नहीं है क्योंकि वो आपका परम भक्त था । जो मनुष्य आपके चरण में श्रद्धाभक्तिपूर्वक शीश रखता है उसकी उन्नति और समृद्धि निश्चित है ।

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *