Sunday, 22 December, 2024

Verse 14

147 Views
Share :
Verse 14

Verse 14

147 Views

अकाण्डब्रह्माण्डक्षयचकितदेवासुरकृपा
विधेयस्यासीद्यस्त्रिनयविषं संह्रतवतः ।
स कल्माषः कण्ठे तव न कुरुते न श्रियमहो
विकारोडपि श्लाध्यो भुवनभयभंगव्यसनिनः ॥१४॥

*

akanda brahmanda kshaya chakita devasura kripa
vidheya syasidyas trinayana visham samhrita vatah,
sa kalmashah kanthe tava na kurute na shriya maho
vikaro’pi shlaghyo bhuvana-bhaya-bhanga-vyasaninah.

*

હતો સૃષ્ટિનાશ ક્ષણમહીં થવાનો, ત્રિનયન !
કૃપા વરસાવી તેં સુરઅસુરપે પીધું વિષને;
બન્યું ચિન્હ કંઠે, કુરૂપ તુજને તે નવ કરે,
દુઃખોના હર્તાના પૂજનીય વિકારો પણ ખરે ॥ ૧૪ ॥

*

*

૧૪. જ્યારે સમુદ્રમંથન થયું ત્યારે સમુદ્રમાંથી બીજા રત્નોની સાથે મહાભયંકર ઝેર પણ નીકળ્યું. આ ઝેરથી સમસ્ત સૃષ્ટિનો નાશ થઈ જાય તેમ હતું, પરંતુ તે વખતે જગત પર દયા કરીને ઝેરને તમે પી ગયા. આથી તમારા કંઠમાં ડાઘ પડી ગયો ને તમે નીલકંઠ કહેવાયા. પરંતુ હે પ્રભુ, આ ડાઘ તમને કુરૂપ બનાવતો નથી. તમે તો સારાય જગતને સુંદરતા દેનારા છો તો એ ડાઘ તમને શું શોભા ન દે ? એને લીધે તમે ને તમારે લીધે એ ડાઘ શોભી ઊઠ્યો છે. જગતના દુ:ખને જે દૂર કરે છે તેવા પુરુષોમાં કોઈ ના સમજાય તેવો વિકાર કે ડાઘ હોય તો તે પણ પૂજા કરવા યોગ્ય છે.

*

१४. हे प्रभु ! जब समुद्रमंथन हुआ तब अन्य मूल्यवान रत्नों के साथ महाभयानक विष निकला, जिससे समग्र सृष्टि का विनाश हो सकता था । आपने बड़ी कृपा करके उस विष का पान किया । विषपान करने से आपके कंठ में नीला चिन्ह हो गया और आप नीलकंठ कहलाये । परंतु हे प्रभु, क्या ये आपको कुरुप बनाता है ? हरगिझ नहीं, ये तो आपकी शोभा को ओर बढाता है । जो व्यक्ति ओरों के दुःख दुर करता है उसमें अगर कोई विकार भी हो तो वो पूजापात्र बन जाता है ।

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *