Sunday, 22 December, 2024

Verse 18

142 Views
Share :
Verse 18

Verse 18

142 Views

रथः क्षोणी यन्ता शतधृतिरगेन्द्रो धनुरथो
रथाडगे चन्द्रार्कौ रथचरणपाणिः शर इति ।
दिधक्षोस्ते कोडयं त्रिपुरतृणमाडम्बरविधिर्
विधेयैः क्रीडन्त्यो न खलु परतन्त्राः प्रभुधियः ॥१८॥

*

rathah kshoni yanta shata-dhriti-ragendro dhanuratho
rathange chandrarkau ratha-charana-panih shara iti,
didhakshoste ko’yam tripura-trinam-adambara-vidhir
vidheyaih kridantyo na khalu paratantrah prabhu-dhiyah.

*

રથી બ્રહ્મા, પૃથ્વી રથ, ધનુષને મેરૂનું કરી,
લઈ વિષ્ણુ બાણ, સૂરજ શશી બે ચક્ર રથનાં;
કર્યો શાને ડોળ, ત્રણ નગરને ભસ્મ કરવા ?
કરી લીલા તેં તો, પર પર નથી નિર્ભર પ્રભુ ॥ ૧૮ ॥

*

*

૧૮. દેવોએ સ્તુતિ કરી ત્યારે હે પ્રભો ! તમે તારકાસુરના ત્રણ પુત્રોના ત્રણ નગર બાળવા માટે ચાલી નીકળ્યા. આ વખતે તમે પૃથ્વીનો રથ કર્યો, બ્રહ્માને સારથિ કર્યા, મેરુ પર્વતનું ધનુષ્ય કર્યું, સૂર્ય ને ચંદ્રને રથનાં પૈડાં કર્યા, ને વિષ્ણુનું તીર કર્યું. આ બધો આડંબર તણખલા જેવા નગરને ભસ્મ કરવા તમે શા માટે કર્યો ? તમે તો પ્રભુ છો, કોઈના પર આધાર રાખતા નથી; તમારા હાથ નીચે જે શક્તિઓ હતી તેની સાથે તમે આ રીતે ફક્ત ખેલ જ કર્યો હતો. લીલા જ કરી હતી.

*

१८. हे प्रभु ! आप जब (तारकासुर के पुत्रों द्वारा रचित) तीन नगरों का विध्वंश करने निकले तब आपने पृथ्वी का रथ बनाया, ब्रह्माजी को रथी किया, सूर्य और चंद्र के दो पहिये किये, मेरु पर्वत का धनुष्य बनाया और विष्णुजी का बाण लिया .. मगर ये सब दिखावा करने की आपको क्या जरूरत थी ? (अर्थात् आप स्वयं ईतने महान है कि आपको किसीका साथ लेने की जरूरत नहीं थी ।) आपने तो केवल (अपने नियंत्रण में रही) शक्तियों के साथ खेल किया था, लीला की थी ।

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *