Friday, 20 September, 2024

Verse 21

100 Views
Share :
Verse 21

Verse 21

100 Views

क्रियादक्षो दक्षः क्रतुपतिरधीशस्तनुभृता
मृषीणामार्त्विज्यं शरणद सदस्याः सुरगणाः ।
क्रतुभ्रंषस्त्वत्तः क्रतुफलविधानव्यसनिनो
ध्रुवं कर्तुः श्रद्धाविधुरमभिचाराय हि मखाः ॥२१॥

*

kriya-daksho dakshah kratupatira-dhisha-stanu bhritam
mrishinam artvijyam sharanada sadasyah suraganah,
kratu-bhramshas-tvattah kratu-fala-vidhana-vyasanino
dhruvam kartuh sraddha vidhuram abhicharaya hi makhah.

*

હતો યજ્ઞકર્તા જગતપતિ જ્યાં દક્ષ સરખો,
ગુરૂ યોગી સર્વે, સુરગણ હતાં સભ્ય સઘળાં;
કર્યો તેવો યજ્ઞ, તરત જ તમે નષ્ટ પ્રભુ, હા,
ન હોયે શ્રધ્ધા તો, દુઃખદ બનતા યજ્ઞ સઘળાં ॥ ૨૧ ॥

*

*

૨૧. દક્ષ પ્રજાપતિ જેવો યજ્ઞકર્તા, જેની પાસે ઋષિઓ યજ્ઞના કરાવનારા હતાં ને દેવતાઓ યજ્ઞના જોનારા હતાં, તેવો યજ્ઞ પણ તમે નષ્ટ કરી દીધો; કેમ કે તે યજ્ઞમાં તમારું અપમાન કરવામાં આવ્યું હતું. ભક્તિ વિના જે યજ્ઞો થાય છે તે યજ્ઞકર્તાને હંમેશા નુકશાન કરે છે.

*

२१. हे प्रभु, आप यज्ञकर्ता को हमेशा फल देते हो । मगर दक्ष प्रजापति का यज्ञ, जिसमें बड़े ऋषिमुनि यज्ञकर्ता थे और जिसे देखने के लिए कई देवता पधारे थे, उसे आपने नष्ट कर दिया, क्यूँकि उसमें आपका सम्मान नहीं किया गया । सचमुच, भक्ति के बिना किये गये यज्ञ किसी भी यज्ञकर्ता के लिए हानिकारक सिद्ध होते है ।

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *