Sunday, 22 December, 2024

Verse 22

136 Views
Share :
Verse 22

Verse 22

136 Views

प्रजानाथं नाथ प्रसभमभिकं स्वां दुहितरं
गतं रोहिद्भूतां रिरमयिषुमृष्यस्य वपुषा ।
धनुष्पाणेर्यातं दिवमपि सपत्राकृतंममुं
त्रसन्तं तेडद्यापि त्यजति न मृगव्याधरभसः ॥२२॥

*

praja-natham natha prasabham abhikam svam duhitaram
gatam rohid-bhutam rira-mayishu-mrishyasya vapusha,
dhanus paner yatam divamapi sapatra kritamamum
trasantam te’dyapi tyajati na mriga-vyadha rabhasah.

*

બનેલો તું જ્યારે ધનુ લઈ શિકારી વન મહીં
ઘવાયેલા બ્રહ્મા તુંજ શર થકી ત્યાં બહુ ડર્યા;
હજીયે બ્રહ્માનો ભય નવ ગયો છે પ્રભુ ખરે,
ગયા છે જો કે એ ગગન મહીં ભીતિભર ઉડી ॥ ૨૨ ॥

*

*

૨૨. પ્રજાના પતિ બ્રહ્માએ હરણનું રૂપ લઈને પોતાની પુત્રી પ્રત્યે આસક્તિ ને કામના બતાવી ત્યારે તમે શિકારી થઈને તેને આકાશમાં નસાડી મૂક્યા એ વખતે તમે બતાવેલો ભય બ્રહ્મા હજી ભૂલ્યા નથી.

*

२२. एक बार प्रजापिता ब्रह्मा को अपनी पुत्री पर मोह हुआ । जब उसने मृगिनी का रूप धारण किया तो ब्रह्माजी ने मृग का रूप लिया । उश वक्त हे प्रभु ! आपने हाथ में धनुष्यबाण लेकर शिकारी का रूप लिया और ब्रह्मा को मार भगाया । ब्रह्माजी नभोमंडल में अदृश्य अवश्य हुए मगर आज तक आपसे डरते रहते है ।

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *