Thursday, 19 September, 2024

Verse 23

92 Views
Share :
Verse 23

Verse 23

92 Views

स्वलावण्याशंसाधृतधनुषमह्नाय तृणवत्
पुरः प्लुष्टं दष्टवा पुरमथन पुष्पायुधमपि ।
यदि स्त्रैणं देवी यमनिरत देहार्धघटना
दवैति त्वामद्धा बत वरद मुग्धा युवतयः ॥२३॥

*

sva-lavanya-shamsa dhrita-dhanusha-mahnnaya trinavat
purah plustam drishtva pura-mathana pushpa-yudhamapi,
yadi strainam devi yama-nirata dehardha-ghatana
davaiti tvam-addha bata varada mugdha yuvatayah.

*

હતો બાળ્યો કામ, તૃણસમ ગણી તેં ક્ષણ મહીં,
છતાંયે દેવી જો નિજ રૂપ તણો ગર્વ કરતી,
તપે પામી સ્થાન, તન મહીં તેથી જ સમજતી
તને મુગ્ધ તો તો યુવતી જગની મોહવશ છે ॥ ૨૩ ॥

*

*

૨૩. તમને તપશ્ચર્યામાં ચલિત કરવા જે કામ તમારી પાસે આવેલો તેને તમે તણખલાની જેમ નષ્ટ કરી દીધો. આ બધું જાણવા છતાં પણ જો પાર્વતી, તમારા શરીરમાં તપથી તેને સ્થાન મળ્યું છે તેથી, ગર્વ કરતી હોય ને તમને પોતાના સૌન્દર્યથી મુગ્ધ થયેલા માનતી હોય, તો તેવું માનવું ખરે જ દયાજનક છે. જુવાન સ્ત્રી પોતે જ ખરું જોતાં મુગ્ધ થઈ ગયેલી હોય છે.

*

२३. हे त्रिपुरानाशक ! जब कामदेव ने आपकी तपश्चर्या में बाधा डालनी चाहि और आपके मन में पार्वती के प्रति मोह उत्पन्न करने की कोशिश की, तब आपने कामदेव को तृणवत् भस्म कर दिया । अगर तत्पश्चात् भी पार्वती ये समझती है कि आप उन पर मुग्ध है क्योंकि आपके शरीर का आधा हिस्सा उसका है, तो ये उसका भ्रम होगा । सच पूछो तो हर युवती अपनी सुंदरता पे मुग्ध होती है ।

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *