Friday, 20 September, 2024

Verse 24

97 Views
Share :
Verse 24

Verse 24

97 Views

स्मशानेष्वाक्रीडा स्महर पिशाचाः सहचरा
श्चिताभस्मालेपः स्तगपि नृकरोटीपरिकरः ।
अमंगल्यं शीलं तव भवतु नामैवमखिलं
तथाडपि स्मर्तृणां वरद परमं मंगलमसि ॥२४॥

*

shmashanes-va-krida smarahara pishachah sahacharash
chita-bhasma-lepah stragapi nrikaroti-parikarah.
amangalyam shilam tava bhavatu namaivam akhilam
tath api smartrinam varada paramam mangalam asi.

*

લગાવીને ભસ્મ સ્મરહર સ્મશાને તું રમતો,
ઘણાં ભૂતો સાથે, મૃત શિર તણી માળ કરતો;
નથી કૈં તારામાં મધુર પ્રિય કૈં મંગલ ખરે,
સ્મરે જે તેનું તું, પણ પ્રભુ સદા મંગલ કરે ॥ ૨૪ ॥

*

*

૨૪. પ્રભો ! તમારો વેશ તો જુઓ ! શરીર પર ભસ્મ છે, સર્પ છે, ને કંઠમાં હાડકાની માળા છે. સ્મશાનમાં તમે ક્રીડા કરો છો, ને ભૂતપ્રેત તમારા ભાઈબંધો છે. હે કામદેવને હરનાર પ્રભુ ! આ પ્રમાણે જોઈએ તો તમારી કોઈ વાત મંગળ નથી; પરંતુ જે તમારા નામનું રટણ કરે છે તેને માટે તમે મંગળ થાવ છો એમાં શંકા નથી.

*

२४. हे प्रभु ! आप स्मशानवासी है, भूत-प्रेत आपके मित्र है, आपके शरीर पर भस्म का लेपन है और खोपडीयों की माला आपके गले में सुहाती है । अगर बाह्य रूप से देखा जाय तो आप में कुछ मंगल या शुभ नहीं दिखाई पडता, मगर जो मनुष्य आपका स्मरण करते है, उसका आप सदैव शुभ और मंगल करते है ।

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *