Sunday, 22 December, 2024

Verse 25

126 Views
Share :
Verse 25

Verse 25

126 Views

मनः प्रत्यक्चित्ते सविधमवधायात्तमरुतः
प्रह्रष्यद्रोमाणः प्रमदसलिलोत्संगितदशः ।
यदालोक्याह्लादं ह्रद इव निमज्ज्यामृतमये
दद्यत्यंतस्तत्त्वं क्रिमपि यमिनस्तत्किल भवान् ॥२५॥

*

manah pratyak-chitte savidha-mavadhayatta-marutah
prahrishya dromanah pramada-salilot-sangita drisah
yada-lok(y)-ahladam hrada iva nimajya-mritamaye
dadhat-yantas-tattvam kimapi yaminas-tat kila bhavan.

*

રહી શાસ્ત્રાજ્ઞામાં નિશદિન કરે સાધન મુનિ,
લભે છે આત્મા ને શ્વસન વિધિમાં મક્કમ રહી;
રડે ને આનંદે, અમૃત સુખમાં મસ્ત બનતાં
મળ્યાથી જે સત્ય પરમ, પ્રભુ તે સત્ય તું જ છે ॥ ૨૫ ॥

*

*

૨૫. એકાંતમાં વાસ કરીને, અખંડ ધ્યાન કરીને, ને શ્વાસ-પ્રશ્વાસની ગતિને કાબુમાં કરીને યોગીઓ પોતાના આત્માનું દર્શન કરે છે. તે વખતે તે રડે છે, હસે છે ને અમૃતાનંદમાં ડૂબકી મારી ધન્ય ધન્ય બને છે. તે પરમતત્વ હે પ્રભુ ! તમે જ છો. 

*

२५. हे प्रभु ! आपको पाने के लिए योगी क्या क्या नहीं करते ? बस्ती से दूर, एकांत में आसन जमाकर, शास्त्रों में बताई गई विधि के अनुसार प्राण की गति को नियंत्रित करने की कठिन साधना करते है और उसमें कामयाब होने पर हर्षाश्रु बहाते है । सचमुच, सभी प्रकार की साधना का अंतिम लक्ष्य आपको पाना ही है ।

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *