Monday, 18 November, 2024

Verse 28

129 Views
Share :
Verse 28

Verse 28

129 Views

भवः शर्वो रुद्रः पशुपतिरथोग्रः सहमहां
स्तथां भीमशानाविति यदभिधानाष्टकमिदम् ।
अमुष्मिन्प्रत्येकं प्रवितरति देव श्रुतिरपि
प्रियायास्मै धाम्ने प्रणिहितनमस्योडस्मि भवते ॥२८॥

*

bhavah sarvo rudrah pashupati-rathograh sahamahan
statha bhimesha naviti yad abhidhana-shtakam-idam,
amushmin-pratyekam pravicharati deva shrutir api
priya yasmai dhamne pravihita-namasyo’smi bhavate.

*

પ્રભો! શર્વ રુદ્ર, પશુપતિ મહાદેવ ભવ ને,
ઈશાન ને ભીમ, ઉગર તુજ નામાષ્ટક ખરે;
બધાંયે એ નામો શ્રુતિ પણ કહે છે તુજ પ્રભો !
વહાલાં એ નામ, શિર નમવું છુ તે સહુયને ॥ ૨૮ ॥

*

*

૨૮. હે પ્રભો ! ભવ, શર્વ, રુદ્ર, પશુપતિ, ઉગ્ર, મહાદેવ, ભીમ ને ઈશાન આ પ્રમાણે તમારા આઠ નામ છે. આ બધાંય નામો વેદમાં પણ કહેલા છે. આ બધા નામ ખૂબ પ્રિય લાગે તેવા છે. તે નામોને હું ભાવપૂર્વક પ્રણામ કરું છું.

*

२८. हे प्रभो ! वेद में आपके इन आठ नामों का जीक्र किया गया है – भव, शर्व, रुद्र, पशुपति, उग्र, महादेव, भीम और इशान । आपके ये सभी नामों को मैं भावपूर्वक नमस्कार करता हूँ ।

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *