Sunday, 22 December, 2024

Verses 106-108

128 Views
Share :
Verses 106-108

Verses 106-108

128 Views

आत्मयोनिः स्वयंजातो वैखानः सामगायनः ।
देवकीनन्दनः स्रष्टा क्षितीशः पापनाशनः ॥१०६॥

Atma-yoni svayam jāto vaikhāna sāma-gāyanah;
Devaki-nandana srashta kshiteeshah pāpa-nashanah.

જીવનના છો મૂળ તમે, ને વળી સ્વયંભૂ સૃષ્ટા છો,
વરાહરૂપી, કૃષ્ણ તમે, ને સામવેદ ગાનારા છો;
સૃષ્ટિના છો સ્વામી, તેમ જ પાપ નાશ છો કરનારા,
નેહ કરીને નમીયે તમને, શાંતિ તેમ સુખ ધરનારા.
——————–

शङ्खभृन्नन्दकी चक्री शार्ङ्गधन्वा गदाधरः ।
रथाङ्गपाणिरक्षोभ्यः सर्वप्रहरणायुधः ॥१०७॥

Shankha-bhrut nandakee chakree sharngadhanva gadā-dharah;
Rathānga-pāni rakshobhyah sarva praharan ayudhah.

શંખમહીં વસનાર, જીવનું પોષણ પ્રેમે કરનારા,
શંખગદા ને ચક્ર તેમ છો ધનુષ હાથમાં ધરનારા
વિશ્વચક્રને ચલાવનારા, શસ્ત્રો સઘળાં ધરનારા,
શાંત, પ્રસન્ન, પ્રેમથી નમીયે, હે મંગલના કરનારા.
——————–

सर्वप्रहरणायुध ॐ नम इति ।
वनमाली गदी शार्ङ्गी शङ्खी चक्री च नन्दकी ।
श्रीमान् नारायणो विष्णुर्वासुदेवोऽभिरक्षतु ॥१०८॥
*
Sree sarva-praharan ayudha om naman ithi
Vanmalee gadee sharngi shankhee chakree cha nandakee;
Shreemān narāyano vinshuh vāsudevor bhirakshatu.
*
॥ इति श्री विष्णुसहस्त्रनाम ॥

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *