Wednesday, 11 December, 2024

Veruma Virdo Lyrics in Gujarati

189 Views
Share :
Veruma Virdo Lyrics in Gujarati

Veruma Virdo Lyrics in Gujarati

189 Views

મજબુત  રાખું મનને
મારુ હૈયું રહે નય હાથમાં
જે દી એ હતી સગડું હતું
મારું સુ:ખ એની સાથમાં

મજબુર થઈ મારે જીવવું રહ્યું
 અને મારા નેણે નીંદ ના આવતી
પાદર ઘુમાવે અલ્યા પદમણી મને યાદ તારી એ આવતી
મને યાદ તારી આવતી

વેરૂમાં વીરડો ગાળતી વેરૂમાં વીરડો ગાળતી હતી રે
ગેલડીયારે રબારી
હો હો ગેલડીયા રે રબારી
વેરૂમાં વીરડો ગાળતી વેરૂમાં વીરડો ગાળતી હતી રે
ગેલડીયા રે રબારી
હો હો ગેલડીયા રે રબારી

પણ પલ-પલ પદમણી હામભરે
અરે રે મારું હલ-બલ હૈયું જો થાય
પણ જલથલ મોજી નોથ રે
અરે રે એવા તાંબા મારા દલમો

ખેતરે ભાત લઈ આવતી ખેતરિયે ભાત લાઇ આવતી હતી રે
ગેલુંડિ રે હજારણ
હો હો ગેલી રે હો હજારણ
વેરૂમાં વીરડો ગાળતી વેરૂમાં વીરડો ગાળતી હતી રે
ગેલી રે હો હજારણ
હો હો ગેલીરે હો હજારણ

પણ નેણે કદી નીંદરા
અરે રે જોને ભાવતા તજ્યા જો ભાત
પણ પગલ થઈને ફરવળું
અરે રે મારા વહમાં દિનને રાત

પડનું પાથરણું પાથરતી હતી તર ઉરના ઓશીકે ખવડાવતી હતી રે
ગેલી રે હો હજારણ
હો હો  ગેલી રે હો હજારણ
વેરૂમાં વીરડો ગાળતી વેરૂમાં વીરડો ગાળતી હતી રે
ગેલડીયા રે રબારી
હો હો  ગેલડીયા રે રબારી

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *