Sunday, 22 December, 2024

VIDAAI NI VELA LYRICS | TRUSHA RAMI, UMESH BAROT

162 Views
Share :
VIDAAI NI VELA LYRICS | TRUSHA RAMI, UMESH BAROT

VIDAAI NI VELA LYRICS | TRUSHA RAMI, UMESH BAROT

162 Views

છોડી ને મૈયર
છોડી ને મૈયર બેની ચાલી રે સાસરિયે
વીરા જોજે આંસુ ના આવે બાપા ની આંખડીએ
ચાલી હતી જ્યાં હું પાપા પગલી
વિદાઈ ની વેળા આવી આજે આંગણિયે
વિદાઈ ની વેળા આવી આજે આંગણિયે

ઓ પારકા ને પોતાના કરવા તું ચાલી
બેની રે વિના નું ઘર લાગશે ખાલી
ખુશ રાખે તારો તને વર થા
વિદાઈ ની વેળા આવી આજે આંગણિયે

ઓ મારા આંગણિયા ની તુજ તુલસી
આબરૂ તું મારા કુળ ની
આંબલી પીપળી ઢીંગલો ઢીંગલી
હસ્તી રમતી હું લાડકી
પંખી વિના નો..ઓ..ઓ
ઓ પંખી વિના નો સુનો થાશે આ માળો
તું દીકરી થઇ મળી આભાર તારો
માવતર ની લેજે તું સંભાળ
બાંધી મેં ખુશીયો હાથ ની રાખડીયે
વીરા જોજે આંસુ ના આવે પાપા ની આંખડીએ
વિદાઈ ની વેળા આવી આજે આંગણિયે

ઓ…ઓ…ઓ

હો મંગળ ફેરા આજ ફરતી આશિષ આપું વાલ થી
હૈયે હરખ તોયે આંખો છલકતી પારકી થઇ લાડકી
હો કાળજા ના કટકા
કાળજા ના કટકા ખુશ તું રેજે
યાદો તારી હૈયા માં રેહશે
સાસરિયે વરસાવજે તું વાલ
વીરા જોજે આંસુ ના આવે બાપા ની આંખડીએ
વિદાઈ ની વેળા આવી આજે આંગણિયે
વિદાઈ ની વેળા આવી આજે આંગણિયે
ઓ વિદાઈ ની વેળા આવી આજે આંગણિયે

English version

Chhodi ne maiyar
Chhodi ne maiyar beni chali re sasariye
Veera joje aasu na aave bapa ni aankhdiye
Chali hati jya hu papa pagli
Vidaai ni vela aavi aaje aaganiye
Vidaai ni vela aavi aaje aaganiye

O parka ne potana karva tu chali
Beni re vina nu ghar lagshe khali
Khush rakhe taro tane var thaa
Vidaai ni vela aavi aaje aaganiye

O mara aaganiya ni tuj tulshi
Aabru tu mara kud ni
Aabli pipdi dhinglo dhingali
Hasti ramti hu ladki
Pankhi vina no…o…o
O pankhi vina no suno thase aa mado
Tu dikari thai madi aabhar taro
Mavtar ni leje tu sambhad
Bandhi me khushiyo haath ni rakhdiye
Veera joje aasu na aave papa ni aankhdiye
Vidaai ni vela aavi aaje aaganiye

O….o….o

Ho mangar fera aaj farti aashish aapu vaal thi
Haiye harakh toye aankho chalakti parki thai ladki
Ho kadja na katka
Kadja na katka khush tu reje
Yaado tari haiya ma rehse
Sasariye varsavje tu vaal
Veera joje aasu na aave bapa ni aankhdiye
Vidaai ni vela aavi aaje aaganiye
Vidaai ni vela aavi aaje aaganiye
O vidaai ni vela aavi aaje aaganiye

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *