Vidhata Na Lekh Lyrics in Gujarati
By-Gujju26-05-2023

Vidhata Na Lekh Lyrics in Gujarati
By Gujju26-05-2023
હો નથી નસીબમાં મારા તું કે તારી રેખ
હો …નથી નસીબમાં મારા તું કે તારી રેખ
હો કેવા વિધાતા એ લખ્યા મારા લેખ
હો યાદ કરીને અને હું તો રે રોવું
કયાં જઈને હું તો અને રે જોવું
હો મળી ના શક્યા અમે મરી ના શક્યા
મળી ના શક્યા અમે મરી ના શક્યા
હો નથી નસીબમાં મારા તું કે તારી રેખ
કેવા વિધાતા એ લખ્યા મારા લેખ
હો જીવની જેમ મને હાચવીને રાખતી
હવે તો ભુલી ગઈ યાદે નથી કરતી
હો …જીવની જેમ મને હાચવીને રાખતી
હવે તો ભુલી ગઈ યાદે નથી કરતી
હો મને શું વીતે એ હું એકલોજ જાણું
કોની આગળ ગાવું દુઃખનું મારે ગાણું
હો મળી ના શક્યા અમે મરી ના શક્યા
મળી ના શક્યા અમે મરી ના શક્યા
હો નથી નસીબમાં મારા તું કે તારી રેખ
કેવા વિધાતા એ લખ્યા મારા લેખ
હો રેખ વાળી રાણી તો જીવ હતી મારો
જીવ મારો જીવ લઈને ગયો પરબારો
રેખ વાળી રાણી તો જીવ હતી મારો
જીવ મારો જીવ લઈને ગયો પરબારો
હો લોકોની લાજે હું તો જીવી રે રહીયો છું
જીવતી લાસ બની ફરી રે રહીયો છું
હો મળી ના શક્યા અમે મરી ના શક્યા
મળી ના શક્યા અમે મરી ના શક્યા
હો નથી નસીબમાં મારા તું કે તારી રેખ
કેવા વિધાતા એ લખ્યા મારા લેખ