Viramgam Na Vadala Heth Lyrics in Gujarati
By-Gujju30-04-2023

Viramgam Na Vadala Heth Lyrics in Gujarati
By Gujju30-04-2023
વિરામ ગામના વડલા હેઠ
વિરામ ગામના વડલા હેઠ
વિરામ ગામના વડલા હેઠ
વિરામ ગામના વડલા હેઠ
પાંદડે પાંદડે દિવા બળે
પાંદડે પાંદડે દિવા બળે
પાંદડે પાંદડે દિવા બળે
પાંદડે પાંદડે દિવા બળે
ડાળીયે ડાળીયે મેલડી રમે
ડાળીયે ડાળીયે મેલડી રમે
ડાળીયે ડાળીયે મેલડી રમે
ડાળીયે ડાળીયે માં મેલડી રમે
પાંચ નાળિયરના તોરણ બંધાવ
પાંચ નાળિયરના તોરણ બંધાવ
પાંચ નાળિયરના તોરણ બંધાવ
પાંચ નાળિયરના તોરણ બંધાવ
ડહા-ડુમ ડહા-ડુમ ડાકલું વગાડ
ડહા-ડુમ ડહા-ડુમ ડાકલું વગાડ
ડહા-ડુમ ડહા-ડુમ ડાકલું વગાડ
ડહા-ડુમ ડહા-ડુમ ડાકલું વગાડ
વિરામ ગામના વડલા હેઠ
વિરામ ગામના વડલા હેઠ
વિરામ ગામના વડલા હેઠ
વિરામ ગામના વડલા હેઠ
કોણે માર્યો માનો રોજો
કોણે માર્યો માનો રોજો
મારી આઈ ખોડિયારનો રોજો
મારી દેવ ખોડિયારનો રોજો
કોણે માર્યો માનો રોજો
કોણે માર્યો માનો રોજો
મારી આઈ ખોડિયારનો રોજો
મારી માત ખોડિયારનો રોજો
ડુંગરીયે ચારો ચારતો
એતો સરોવર પાણી પીતો
હે મારી નેઝાળીનો રોજો
મારી આઈ ખોડિયારનો રોજો