Sunday, 22 December, 2024

Vraj Ma Velo Aay Lyrics | Kinjal Dave | KD Digital

171 Views
Share :
Vraj Ma Velo Aay Lyrics | Kinjal Dave | KD Digital

Vraj Ma Velo Aay Lyrics | Kinjal Dave | KD Digital

171 Views

હે કાના વ્રજ માં વેલો આય ગોકુલ માં ગમતું નથી રે
હે કાના વ્રજ માં વેલો આય ગોકુલ માં ગમતું નથી રે

તારા વિના તારા વિના તારા વિના
મારુ મન લાગતું નથી રે વાલા ગમતું નથી રે
વાલા ગમતું નથી રે
હે કાના વ્રજ માં વેલો આય ગોકુલ માં ગમતું નથી રે
એ વાલા વ્રજ માં વેલો આય ગોકુલ માં ગમતું નથી રે
મારુ મન લાગતું નથી રે

ગાયો દોવા જાઉં મારુ મન લાગતું નથી રે
માખણ ને મિશ્રી કોઈ માગતું નથી રે
હો હો વાલા ગાયો દોવા જાઉં મારુ મન લાગતું નથી રે
માખણ ને મિશ્રી કોઈ માગતું નથી રે

તારા વિના તારા વિના
તારા વિના દૂધડાં કોઈ પીતું નથી રે
વાલા ગમતું નથી રે મને ફાવતું નથી રે

હે કાના વ્રજ માં વેલો આય ગોકુલ માં ગમતું નથી રે
એ કાનુડા વ્રજ માં વેલો આય ગોકુલ માં ગમતું નથી રે
મારુ મન લાગતું નથી રે

હો તલખે મારો જીવડો જીવન આવતો નથી રે
ગાયો જોવે વાટ કાનો બોલાવતો નથી રે
હો તલખે મારો જીવડો જીવન આવતો નથી રે
ગાયો જોવે વાટ કાનો બોલાવતો નથી રે

જમના કાંઠે જમના કાંઠે
જમના કાંઠે રાહડો હવે જામતો નથી રે
વાલા ગમતું નથી એ મને ફાવતું નથી રે

હે કાના વ્રજ માં વેલો આય ગોકુલ માં ગમતું નથી રે
એ વાલીડા વ્રજ માં વેલો આય ગોકુલ માં ગમતું નથી રે
મારુ મન લાગતું નથી રે
હે ગમતું નથી રે મારુ મન લાગતું નથી રે
એ હવે ફાવતું નથી રે તારા વિના ચાલતું નથી રે.

English version

He kana vraj ma velo aay
Gokul ma gam tu nathi re
He kana vraj ma velo aay
Gokul ma gam tu nathi re

Tara vina tara vina
Tara vina maru man
Lagtu nathi re
Vala gamtu nathi re
Vala gamtu nathi re
He kana vraj ma velo aay
Gokul ma gam tu nathi re
Ae vala vraj ma velo aay
Gokul ma gam tu nathi re
Maru man lagtu nathi re

Gayo dova jau maru nam lagtu nathi re
Makhan ne mishri koi magtu nathi re
Ho ho vala gayo dova jau maru nam lagtu nathi re
Makhan ne mishri koi magtu nathi re

Tara vina tara vina
Tara vina dudhda koi pitu nathi re
Vala gamtu nathi re mane favtu nathi re

He kana vraj ma velo aay
Gokul ma gam tu nathi re
Ae kanuda vraj ma velo aay
Gokul ma gam tu nathi re
Maru man lagtu nathi re

Ho talkhe maro jivado jivan aavto nathi re
Gayo jove vaat kano bolavto nathi re
Ho talkhe maro jivado jivan aavto nathi re
Gayo jove vaat kano bolavto nathi re

Jamana kathe jamana kathe
Jamana kathe rahdo have jamto nathi re
Vala gamtu nathi ae mane favtu nathi re

He kana vraj ma velo aay
Gokul ma gam tu nathi re
Ae valida vraj ma velo aay
Gokul ma gam tu nathi re
Maru man lagtu nathi re
He gam tu nathi re
Maru man lagtu nathi re
Ae have favtu nathi re
Tara vina chaltu nathi re.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *