Sunday, 8 September, 2024

Wafa Ni Same Bewafai Kari Gaya Lyrics in Gujarati

100 Views
Share :
Wafa Ni Same Bewafai Kari Gaya Lyrics in Gujarati

Wafa Ni Same Bewafai Kari Gaya Lyrics in Gujarati

100 Views

વાલા છોડી રે ગયા દિલ તોડી રે ગયા
દગો કરી કરીને દગાબાજ થઈ ગયા
હા તમે ફરી રે ગયા અમે મરી રે ગયા
દિલ તોડીને દગાબાજ થઈ ગયા

વફાની સામે બેવફાઈ કરી ગયા
હા વફાની સામે બેવફાઈ કરી ગયા
વફાની સામે બેવફાઈ કરી ગયા
તમારી આ રમતમાં અમે મરી ગયા

તમને ચાહનારા બીજા રે મળી ગયા
તમને ચાહનારા બીજા રે મળી ગયા
તમને ચાહનારા બીજા રે મળી ગયા

કરવી કોને ફરિયાદ મારે રે જઈ
મેં રાહ જોઈ તારી ને તુજ ફરી ગઈ
વફાની સામે બેવફાઈ કરી ગયા
વફાની સામે બેવફાઈ કરી ગયા
 તમારી આ રમતમાં અમે મરી ગયા
હા તમારી આ રમતમાં અમે મરી ગયા

હા શું કામની હવે આ મારી જિન્દગાની
મેં રાહ જોઈ તારી તું થઈ ગઈ બીજાની

હો માની હતી મારા રૂદિયાની રે રાણી
એ કરી ગઈ મારા રે પ્રેમની બદનામી
હા માસુમ દિલ તું રડાવી રે ગઈ
તે કર્યું કેમ આવું મને સમજાયું નઈ

હો દિલ તોડીને દગાઈ કરી ગયા
દિલ તોડીને તમે દગાઈ કરી ગયા
તમારી આ રમતમાં અમે મરી ગયા
હા તમારે થઈ રમત અમે રે મરી ગયા

હો કરતો રહ્યો તમારો  હું તો રે ઇન્તજાર
સમજી ના રે શક્યો જાલીમ પ્રેમ રે તમારો
હો વાંક હતો મારો શું ગુનો હતો મારો
તને મળી ગયો બેવફા કોઈ બીજો ચાહનારો

હો દિલને મળ્યા જખ્મો ને પૂર્યા બધા વચનો
રોઈ રોઈ જાય દિવસોને દાડો મારે દખનો

હો વફાની સામે બેવફાઈ કરી ગયા
વફાની સામે બેવફાઈ કરી ગયા
તમારી આ રમતમાં અમે મરી ગયા
તમારે થઈ રમત અમે રે મરી ગયા

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *