Yaad Karaje Lyrics in Gujarati
By-Gujju26-05-2023
165 Views

Yaad Karaje Lyrics in Gujarati
By Gujju26-05-2023
165 Views
કોમ પડે તો
કોમ પડે તો
યાદ કરજે
હો મને મારી માતા એ કીધેલું છે
હે મને મારી માતા એ કીધેલું છે
મને મારી માતા એ કીધેલું છે
મારૂ કોમ પડે તો મને યાદ કરજે
મને મારી મેલડી એ કીધેલું છે
મને મારી મેલડી એ કીધેલું છે
મારૂ કોમ પડે તો મને યાદ કરજે
હો આભલુ ફાડીને ઉતરી આવું
દુનિયાને તારા પગમાં ઝુકાવુ
આભલુ ફાડીને ઉતરી આવું
દુનિયાને તારા પગમાં ઝુકાવુ
મને મારી ટાઇગરે કીધેલું છે
મને મારી ટાઇગરે કીધેલું છે
મારૂ કોમ પડે તો મને યાદ કરજે
મારૂ કોમ પડે તો મને યાદ કરજે
હો …સત જો હોયતો ગોમ ઉખલોડમો જાજો
જનકબાની મેલડીને ભેરા રે થાજો
હો …ટીનુભા ભુવાજીને મનની વાત કેજો
મારી મેલડીનો પછી પાવર જોઈ લેજો