Thursday, 14 November, 2024

Yaad Kari Roj Rovu Chu Lyrics in Gujarati

108 Views
Share :
Yaad Kari Roj Rovu Chu Lyrics in Gujarati

Yaad Kari Roj Rovu Chu Lyrics in Gujarati

108 Views

હો યાદ કરીને તને રોજ રોવું છું
હો યાદ કરીને તને રોજ રોવું છું
રસ્તે બેસીને તારી રાહ જોવું છું

હો વાતો એ યાદ કરી આંખોમાં છે આંસુ
ક્યારે આવશે એ સમય ભેળા રે થાશું
હો મુલાકાત હવે એ કેમ નથી થાતી
જુદાઈ આ હવે મુજથી ના વેઠાતી

જાણે વાદળ વિના વરસાદો
મારા ચાંદ વિના સુની રાતો
જાણે વાદળ વિના વરસાદો
મારા ચાંદ વિના સુની રાતો

હો યાદ કરીને તને રોજ રે રોવું છું
રસ્તે બેસીને તારી રાહ જોવું છું
હો રસ્તે બેસીને તારી રાહ જોવું છું

હો દિલ ની ધડકન તમને પોકારે
ખોવાયો છે દરિયો શોધું કયા રે કિનારે
હો વીતી ગઈ એ સમણાં ની રાતો
ભુલી ના શકું તોયે તારી વાતો

મળવાને તું હવે કેમ ના આવતો
આવીજાને મને કેમ રે સતાવતો

જાણે વાદળ વિના વરસાદો
મારા ચાંદ વિના સુની રાતો
જાણે વાદળ વિના વરસાદો
મારા ચાંદ વિના સુની રાતો

હો યાદ કરીને તને રોજ રે રોવું છું
રસ્તે બેસીને તારી રાહ જોવું છું
હો રસ્તે બેસીને તારી રાહ જોવું છું

હો દિલના દરવાજે દસ્તક તમારી
કરીલોને થોડી તમે કદર અમારી
હો જિંદગીની મારી તમે છો સવારી
થઇ ગઈ હવે મને પ્રેમની બીમારી

દૂર થયા કેમ તમે મારા સાથી
ભુલ આવી શું થઇ કહો ને મારાથી

જાણે વાદળ વિના વરસાદો
મારા ચાંદ વિના સુની રાતો
જાણે વાદળ વિના વરસાદો
મારા ચાંદ વિના સુની રાતો

હો યાદ કરીને તને રોજ રે રોવું છું
રસ્તે બેસીને તારી રાહ જોવું છું
મારા ચાંદ વિના સુની રાતો
રસ્તે બેસી ને તારી રાહ જોવું છું
મારા ચાંદ વિના સુની રાતો
રસ્તે બેસી ને તારી રાહ જોવું છું
મારા ચાંદ વિના સુની રાતો
રસ્તે બેસી ને તારી રાહ જોવું છું

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *