Sunday, 22 December, 2024

Yaad Lyrics in Gujarati

179 Views
Share :
Yaad Lyrics in Gujarati

Yaad Lyrics in Gujarati

179 Views

ન ભુલી શકતો કે ન જીવી શકતો
ન ભુલી શકતો કે ન જીવી શકતો
ન ભુલી શકતો કે ન જીવી શકતો

યાદ આવે એ વાતો
જેમાં વીતે છે રાતોની રાતો
યાદ આવે એ વાતો
જેમાં વીતે છે રાતોની રાતો

કલમ રોઈ હશે કુદરતની ત્યારે
જયારે લખાણી  હશે જુદાઈ રે મારે
કલમ રોઈ હશે કુદરતની ત્યારે
જયારે લખાણી  હશે જુદાઈ રે મારે

શું હતો વાંક એ મારો
એ પ્રેભુ નથી કોઈ ગુનો કર્યો તારો
શું હતો વાંક એ મારો
એ પ્રેભુ નથી કોઈ ગુનો કર્યો તારો

ન ભુલી શકતો કે ન જીવી શકતો
ન ભુલી શકતો કે ન જીવી શકતો

યાદ આવે એ વાતો
જેમાં વીતે છે રાતોની રાતો
યાદ આવે એ વાતો
જેમાં વીતે છે રાતોની રાતો

સોગંદ ખાધાંથા તમે સાથે જીવવાના
ગયા ક્યાં મેલી તમે અમને નોધારા
સોગંદ ખાધાંથા તમે સાથે જીવવાના
ગયા ક્યાં મેલી તમે અમને નોધારા

ભીંજાય જાય આંખ મારી
એ જયારે વાત કરે કોઈ તારી
ભીંજાય જાય આંખ મારી
એ જયારે વાત કરે કોઈ તારી

ન ભુલી શકતો કે ન જીવી શકતો
ન ભુલી શકતો કે ન જીવી શકતો

મને યાદ આવે છે એ વાતો
જેમાં વીતે છે રાતોની રાતો
યાદ આવે એ વાતો
જેમાં વીતે છે રાતોની રાતો

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *