Wednesday, 19 March, 2025

Yaado Na Sahare Jivatu Nathi Lyrics in Gujarati

168 Views
Share :
Yaado Na Sahare Jivatu Nathi Lyrics in Gujarati

Yaado Na Sahare Jivatu Nathi Lyrics in Gujarati

168 Views

હો મારી જિંદગીમાં તારૂ હોવું જરૂરી છે
હો મારી જિંદગીમાં તારૂ હોવું જરૂરી છે
તારા સાથ વગર દુનિયા મારી અધુરી છે
ખાલી યાદોના સહારે હવે જીવતું નથી

હે ખાલી યાદોના સહારે હવે જીવતું નથી
હો મેળામો લઈ આલી બગડ્યોની ખનક
યાદ નથી આવતી તને મારી કોઈ ઝલક

હો મારી જિંદગીમાં
 મારી જિંદગીમાં તારૂ હોવું જરૂરી છે
સાથ વગર દુનિયા મારી અધુરી છે
યાદોના સહારે હવે જીવતું નથી
તારી યાદોના સહારે હવે જીવતું નથી

હો અમાવશો ગણી પુનમો ગણી
અધુરી જિંદગી રહી તારા વણી
હો તમે તો ગયા યાદો મુકીને
કોના રે સહારે મને એકલો મૂકીને

હો પડછાયાની જેમ સાથે તમે રહેતા
કોઈ પણ વાત ના કીધા વગર રહેતા
હો મારી જિંદગીમાં તારૂ હોવું જરૂરી છે
સાથ વગર દુનિયા મારી અધુરી છે
ખાલી યાદોના સહારે હવે જીવતું નથી
તારી યાદોના સહારે હવે જીવતું નથી

હો ગામના મંદિર કોઈ બાકી ના રાખતી
નકોરડા ઉપવાસ મારા માટે કરતી
હો ધોળો દુપટો પણ પથારી રે દેતી
મારા માટે ખરો તડકો માથે લેતી

જીવવા માટે જિંદગી ધડકન જરૂરી છે
તારા વીના દુનિયા મારી અધુરી છે
હો તમે કહીને ગયાથા જીવી લેજો મારા વીના
જોઈ લીધું શું હાલ થાય મારા તારા વીના
ખાલી યાદોના સહારે હવે જીવતું નથી

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *