Saturday, 21 December, 2024

યમુના જળમાં કેસર ઘોળી – Yamuna Jalma Kesar Gholi Lyrics in Gujarati

96 Views
Share :
યમુના જળમાં કેસર ઘોળી - Yamuna Jalma Kesar Gholi Lyrics in Gujarati

યમુના જળમાં કેસર ઘોળી – Yamuna Jalma Kesar Gholi Lyrics in Gujarati

96 Views

યમુના જળમાં કેસર ઘોળી Lyrics in Gujarati

યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા

હલકે હાથે અંગો ચોળી લાડ લડાવું શામળા – યમુનો.

અગો લુંછી આપું વસ્ત્રો પીળુ પીતાંબર પ્યારમાં

તેલ સુગંધી નાંખી આપું વાંકડિયા તુજ વાળમાં – યમુના

કુમકુમ કેરુ તિલક સજાવું ત્રીકમ તારા ભાલમાં

અલબેલી આંખોમા આજુ અંજન મારા વ્હાલા – યમુના

હસ્તી જાઉ વાટે ઘાટે નાચી ઉઠું તાલમાં

નજર ન લાગે શ્યામ સુંદરને ટપકા કરી દઉ ગાલમાં – યમુના

પગમાં ઝાંઝર રૂમઝુમ વાગે કરમાં કંકણ વાલમાં

કંઠે માલા કાને કુંડળ ચોરે ચીતડું ચાલમાં – યમુના

મોર મુગટ માથે પહેરાવું મુરલી આપું હાથમાં

કૃષ્ણ કૃપાળુ નીરખી શોભા વારી જાંઉ તારા વ્હાલમા – યમુના

દુધ-કટોરી ભરીને આપું પીઓને મારા શમણા

ભક્ત મંડળ નીરખી શોભારાખો ચરણે શામળા – યમુના

Yamuna Jalma Kesar Gholi Lyrics – English Version

Yamuna jalama kesar gholi, snan karavu shyamala,
Halave hathe ango choli, lad ladavu shyamala,
Yamuna jalama kesar………

Ango luchhi aapu vastr, pilu pitabmar pyar ma,
Tel sugandhi nakhi aapu, vakdiyala valma,
Yamuna jalama kesar………

Kumkum keru tilak sajavu, pritam tara bhalma,
Albeli ankhoma aanju, aanjan mara valma,
Yamuna jalama kesar…….

Pagma janjar rumzum vage, kadma kankan valma,
Kanthe mala kane kundal, chore chitadu chalma,
Yamuna jalama kesar…….

Mugat mathe paheri, murali apu hathama,
Krushn krupalu nirakhi shobhe, vari javu tara valma,
Yamuna jalama kesar…….

આ પણ વાંચો:

Shri Yamuna Stuti Lyrics in Gujarati

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *