Zakal Par Lyrics in Gujarati
By-Gujju17-06-2023

Zakal Par Lyrics in Gujarati
By Gujju17-06-2023
ઝાકળ પર કોતરીને મેં તારા નામને
ફૂલોને વાર્તા સંભાળવી
ઝાકળ પર કોતરીને મેં તારા નામને
ફૂલોને વાર્તા સંભાળવી
વાદળ પર બેઠા બેઠા ઢુંકયા જે કિસ્સાઓને
ધુન પંખીઓ પાસે ગવડાવી
વાદળ પર બેઠા બેઠા ઢુંકયા જે કિસ્સાઓને
ધુન પંખીઓ પાસે ગવડાવી
ઝાકળ પર કોતરીને મેં તારા નામને
ફૂલોને વાર્તા સંભાળવી
આંખોનું કહેવું એ ચહેરાને જોવું છે
રાત-દિન કરે મન તારી વાત
દરિયાના મોજાઓ માંગે કિનારને
માંગુ હુંતો બસ તારો સાથ
રસ્તાઓ લઈને ચાલે મંજીલને જેવી રીતે
તારામાં આગળી અંજાય
ઝાકળપર કોતરીને મેં તારા નામને
ફૂલોને વાર્તા સંભાળવી
ઝાકળ પર કોતરીને મેં તારા નામને
ફૂલોને વાર્તા સંભાળવી
વાદળ પર બેઠા બેઠા ઢુંકયા જે કિસ્સાઓને
ધુન પંખીઓ પાસે ગવડાવી
વાદળ પર બેઠા બેઠા ઢુંકયા જે કિસ્સાઓને
ધુન પંખીઓ પાસે ગવડાવી
ઝાકળ પર કોતરીને મેં તારા નામને
ફૂલોને વાર્તા સંભાળવી