Wednesday, 25 December, 2024

Zenu Chakdu Dil Lyrics in Gujarati

129 Views
Share :
Zenu Chakdu Dil Lyrics in Gujarati

Zenu Chakdu Dil Lyrics in Gujarati

129 Views

એવું ઝેણું ચકડું દિલ દોરાઈ દે

એવું ઝેણું ચકડું દિલ દોરાઈ દે

એવુ ઝેણું ચકડું દિલ દોરવી
દિલ મો મારૂં નોમ લખાઈ દે
એવુ ઝેણું ચકડું દિલ દોરવી
દિલ મો મારૂં નોમ લખાઈ દે
મારૂં નોમ લખાવી યાદ કરજે
યાદ કરી ને તું ના રડજે
હો મારૂં નોમ લખાવી યાદ કરજે
યાદ કરી ને તું ના રડજે
યાદ કરી ને તું ના રડજે
હો એવું નેનું ચકડું દિલ દોરાવી
દિલ મોં મારૂં નોમ લખાઈ લે
મારૂં નોમ લખાવી યાદ કરજે
યાદ કરી ને તું ના રડજે
એક નેનું ચકડું દિલ દોરવી
દિલ મો મારૂં નોમ લખાઈ લે

હે એવા મેરેજ બેરેજ કરવા નહિ
ન ભાગીને ચોય જાવું નહિ
હો એવો સમાજ મેલી ને જાઉં નહિ
ન જાત ઉપર આવું નહિ
એઉ દુનિયા ન વતાવુ હોય તો
માવતરની સાઈન જોવે
તારા માવતરની સાઈન જોવે
તારા માવતરની સાઈન હશે તો
ચાર ફેરા ફરી લઇ જાસુ અલી
એવું ઝેણું ચકડું દિલ દોરવી
દિલ મોં મારૂં નોમ લખાઈ લે
હો એવું ઝેણું ચકડું દિલ દોરવી
દિલ મોં મારૂં નોમ લખાઈ લે

હે આવો આપડા બંને નો પ્રેમ જોઈ ને
દુનિયા આખી બઉ બરે અલી
હે એવો આપડા બેનો રાગ જોઈ ને
દુનિયા આખી બઉ બરે અલી
હે એવી તારી મારી ખુશિયાં જોઈ
દુનિયા આખી બઉ બળે
અલી દુનિયા આખી બઉ બળે
એ તારા દિલ મો જાનુ નોમ જોઈ ને
દુનિયા ને સેહવાતું નહિ
હો એવું ઝેણું ચકડું દિલ દોરાઈ
દિલ મોં મારૂં નોમ લખાઈ દે
હો એવું ઝેણું ચકડું દિલ દોરવી
દિલ મોં મારૂં નોમ લખાઈ દે

હે એવી જાનુડી જાનુડી જાન સે મારી
કોણ કહે લ્યા નથ તારી
હો એવું જાનુ માટે કુરબાન કરુસુ
જીવ માંગે તો જીવ આપી દઉં
એવી જાનુડી જાનુડી જાન છે મારી
કોણ કહે લ્યા નથ તારી
કોણ કહે લ્યા નથ તારી
હે એવો આપડા બંનેનો પ્રેમ જોઈ ને
દુનિયા આખી બઉ બડે અલી
હે તારા દિલ મોં મારૂં નોમ જોઈ ને
દુનિયા ને સેહવાતું નહિ
એક નેનું ચકડું દિલ દોરવી
દિલ મોં મારૂં નોમ લખાઈ લે હે

હે આતો નસીબ ની વાતો અલી
કોય ને કોય કેવું નથી
મારા લેખ મોં પાગલ શેર લખાણું
તારા કાજે તારૂં ગોમ લખાણું
ઓ વિધાતા થી લેખ ની આગળ
દુનિયા આખી જખ મારે
અલી દુનિયા આખી જખ મારે
એવા આપડા બંને પ્રેમ જોઈ
દુનિયા ને સેહવાતું નહિ
એવું ઝેણું ચકડું દિલ દોરવી
દિલ મોં મારૂં નોમ લખાઈ લે
એક નેનું ચકડું દિલ દોરવી
દિલ મોં મારૂં નોમ લખાઈ લે હે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *