Zer Khay K Kasam Vishwas Na Thay Lyrics in Gujarati
By-Gujju17-06-2023
140 Views
Zer Khay K Kasam Vishwas Na Thay Lyrics in Gujarati
By Gujju17-06-2023
140 Views
હો એકવાર તમને ભરોસો ઉઠી જાય
હો એકવાર તમને ભરોસો ઉઠી જાય
આંખોની સામે જ દિલ તૂટી જાય
હો એકવાર તમને ભરોસો ઉઠી જાય
આંખની સામે જ દિલ તૂટી જાય
હો વેર વિખેર થાય જિંદગી ઝેર થાય
વેર વિખેર થાય જિંદગી ઝેર થાય
પ્રેમ ભર્યું દિલ મારૂ પલમાં તૂટી જાય
હે પછી ઝેર ખાય કે કસમ વિશ્વાસ ના રે થાય
હો હો તું ઝેર ખાય કે કસમ વિશ્વાસ ના રે થાય
હો એકવાર તમને ભરોસો ઉઠી જાય
આંખોની સામે જ દિલ તૂટી જાય
આંખોની સામે જ દિલ તૂટી જાય
હો મને છોડીને તમે બીજા હારે ફરતા
શરમ ના આવી તને આવું બધું કરતા
હો હો ગળા પર હાથ રાખી સોગંધ ખાતીતી
શું મારા પ્રેમ ને સસ્તો હમજતી હતી
હો મારી હારે ખોટું થાય સહન ના રે થાય
મારી હારે ખોટું થાય સહન ના રે થાય
તારો વિશ્વાસ મને ફરી ના થાય
હે ગોડી ઝેર ખાય કે કસમ વિશ્વાસ ના રે થાય