Monday, 23 December, 2024

Zindgi Bagadi Gai Diku Bewafa Lyrics | Bechar Thakor | Jay Raj Creation

127 Views
Share :
Zindgi Bagadi Gai Diku Bewafa Lyrics | Bechar Thakor | Jay Raj Creation

Zindgi Bagadi Gai Diku Bewafa Lyrics | Bechar Thakor | Jay Raj Creation

127 Views

મારી લાગણી ને ઠેસ પહોંચાડી
મારી લાગણી ને ઠેસ પહોંચાડી
મારા ભરોસાને ખોટો પાડી
બેવફા દીકુ ચાલી ગઈ ઝીંદગી બગાડી
તને સરમ જરાયે ના આવી
મારા પ્રેમ ને દીધો તે ભુલાવી
બેવફા દીકુ ચાલી ગઈ ઝીંદગી બગાડી
મારુ પ્રેમ ભર્યું દલડું દઝાડી
મારુ પ્રેમ ભર્યું દલડું દઝાડી
બેવફા દીકુ ચાલી ગઈ ઝીંદગી બગાડી
મારી લાગણી ને ઠેસ પહોંચાડી
મારા ભરોસાને ખોટો પાડી
બેવફા દીકુ ચાલી ગઈ ઝીંદગી બગાડી
બેવફા દીકુ ચાલી ગઈ ઝીંદગી બગાડી

ઘાયલ દિલ ની આ વાત કરું કોને ફરિયાદ
આખો ભીની થઇ જાય જયારે આવે તારી યાદ
ઘાયલ દિલ ની આ વાત કરું કોને ફરિયાદ
આખો ભીની થઇ જાય જયારે આવે તારી યાદ
કિયા કારણિયે પ્રીતડી ભૂલાણી
કિયા કારણિયે પ્રીતડી ભૂલાણી
બેવફા દીકુ ચાલી ગઈ ઝીંદગી બગાડી
મારી લાગણી ને ઠેસ પહોંચાડી
મારા ભરોસાને ખોટો પાડી
બેવફા દીકુ ચાલી ગઈ ઝીંદગી બગાડી
બેવફા દીકુ ચાલી ગઈ ઝીંદગી બગાડી

મારા દલડે મારી ચોટ પડી પ્રેમ માં છું ખોટ
પેલા આવતી હતી મને મળવા મારી ડોટ
મારા દલડે મારી ચોટ પડી પ્રેમ માં છું ખોટ
પેલા આવતી હતી મને મળવા મારી ડોટ
હવે થઇ ગઈ કેમ તું બીજાની
હવે થઇ ગઈ કેમ તું બીજાની
બેવફા દીકુ ચાલી ગઈ ઝીંદગી બગાડી
મારી લાગણી ને ઠેસ પહોંચાડી
મારા ભરોસાને ખોટો પાડી
બેવફા દીકુ ચાલી ગઈ ઝીંદગી બગાડી
બેવફા દીકુ ચાલી ગઈ ઝીંદગી બગાડી

જા તુંયે જૂઠી અને જૂથો તારો પ્રેમ
મેતો દિલ થી કરેલો પ્રેમ ભૂલું દીકુ કેમ
જા તુંયે જૂઠી અને જૂથો તારો પ્રેમ
હાચા મન થી કરેલો પ્રેમ ભૂલું દીકુ કેમ
તું ભૂલી હું શકું ના ભુલાવી
તું ભૂલી હું શકું ના ભુલાવી
બેવફા દીકુ ચાલી ગઈ ઝીંદગી બગાડી
મારી લાગણી ને ઠેસ પહોંચાડી
મારા ભરોસાને ખોટો પાડી
બેવફા દીકુ ચાલી ગઈ ઝીંદગી બગાડી
બેવફા દીકુ ચાલી ગઈ ઝીંદગી બગાડી
બેવફા દીકુ ચાલી ગઈ ઝીંદગી બગાડી
બેવફા દીકુ ચાલી ગઈ ઝીંદગી બગાડી

English version

Mari lagani ne thes phochadi
Mari lagani ne thes phochadi
Mara bharosa ne khoto padi
Bewafa diku chali gai zindgi bagadi
Tane saram jarye na aavi
Mara prem ne didho te bhulavi
Bewafa diku chali gai zindgi bagadi
Maru prem bharyu daldu dajadi
Maru prem bharyu daldu dajadi
Bewafa diku chali gai zindgi bagadi
Mari lagani ne thes phochadi
Mara bharosa ne khoto padi
Bewafa diku chali gai zindgi bagadi
Bewafa diku chali gai zindgi bagadi

Gayal dil ni aa vaat karu kone fariyad
Aakho bhini thai jaay jayre aave tari yaad
Gayal dil ni aavat karu ne fariyad
Aakho bhini thai jaay jayre aave tari yaad
Kiya karaniye pritadi bhulani
Kiya karaniye pritadi bhulani
Bewafa diku chali gai zindgi bagadi
Mari lagani ne thes phochadi
Mara bharosa ne khoto padi
Bewafa diku chali gai zindgi bagadi
Bewafa diku chali gai zindgi bagadi

Mara dalde mari chot padi prem ma chhu khot
Pela aavti hati mane madva mari dot
Mara dalde mari chot padi prem ma su khot
Pela aavti hati mane madva mari dot
Have thai gai kem tu bijani
Have thai gai kem tu bijani
Bewafa diku chali gai zindgi bagadi
Mari lagani ne thes phochadi
Mara bharosa ne khoto padi
Bewafa diku chali gai zindgi bagadi
Bewafa diku chali gai zindgi bagadi

Jaa tuye juthi ane jutho taro prem
Meto dil thi karelo prem bhulu diku kem
Ja tuye juthi ane jutho taro prem
Hacha man thi karelo prem bhulu diku kem
Tu bhuli hu saku na bhulavi
Tu bhuli hu saku na bhulavi
Bewafa diku chali gai zindgi bagadi
Mari lagani ne thes phochadi
Mara bharosa ne khoto padi
Bewafa diku chali gai zindgi bagadi
Bewafa diku chali gai zindgi bagadi
Bewafa diku chali gai zindgi bagadi
Bewafa diku chali gai zindgi bagadi

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *