Zindgi Lyrics in Gujarati
By-Gujju17-06-2023

Zindgi Lyrics in Gujarati
By Gujju17-06-2023
હે મારા હૈયાનો હાર હુતો હારી ગયો
એ મારા હૈયાનો હાર હુતો હારી ગયો
એના વિના જિંદગી શું જિંદગી રહી
તારી પાહે કુદરત ક્યાં મેં જન્નત માંગી
મારી કિસ્મતમાં કેમ તે કલમ રોકી
હે મારા હૈયાનો હાર હુતો હારી ગયો
એના વિના જિંદગી શું જિંદગી રહી
એના વિના જિંદગી શું જિંદગી રહી
ઈશ્વર તે અમને અળગા કર્યા છે
આ જનમારે અમને જુદા રે કર્યા છે
હો હો ઈશ્વર તે અમને અળગા કર્યા છે
આ જનમારે અમને જુદા રે કર્યા છે
મારી પ્રેમ ભક્તિમાં શું ભુલ પડી
જની સજા મને આ જુદાઈ મળી
હે મારા હૈયાનો હાર હુતો હારી ગયો
એના વિના જિંદગી શું જિંદગી રહી
એના વિના જિંદગી શું જિંદગી રહી
એની સંગાથે સ્વર્ગ છે મારે
એના વિના જીવન ઝેર છે મારે
હો હો એની સંગાથે સ્વર્ગ છે મારે
એના વિના જીવન ઝેર છે મારે
એની યાદોમાં હું રોઝ ભટક્યા કરૂ
હવે જીવ વગર હું તો જીવ્યા રે કરૂ
હે મારા હૈયાનો હાર હુતો હારી ગયો
એના વિના જિંદગી શું જિંદગી રહી
એના વિના જિંદગી શું જિંદગી રહી