Zumanu Lyrics in Gujarati
By-Gujju01-06-2023

Zumanu Lyrics in Gujarati
By Gujju01-06-2023
ઝૂમણું રે…હે…
એ તારું હોનાનું ઝૂમણું
એ ઝૂમણું રે તારૂ હોનાનું ઝૂમણું
હાચુ કવ ઝમકુ તારા કોનમાં લાગેશે જબરૂ
એ ઝૂમણું રે તારૂ હોનાનું ઝૂમણું
ઝમકુ તારા કોનમાં લાગે છે જબરૂ
હે રૂપથી રૂપાળી આકાશમાંથી આવી
તારા જેવી જોરદાર ચોય ના મેં ભાળી
દિલ અમારૂ તારા દિલની ઓખે ભાળે છે
હે મારા દિલમાં ચેટલો પ્યાર મારો રોમ જોણે છે
હાચુ કવ દિલમાં ચેટલો પ્યાર મારો રોમ જોણે છે
એ ઝૂમણું રે તારૂ હોનાનું ઝૂમણું
ઝમકુ તારા કોનમાં લાગે છે જબરૂ
હો ધોળા દૂધ જેવી તમારી છે કાયા
કાબરી આંખો એ લગાડી છે માયા
હો રૂપ ના વાયરા મારા દિલમાં રે વાયા
કિયા મલકથી તમે રે આયા
હે કરમાઈ જાય અડતા આ કાયા છે રૂપાળી
નાજુક ને નમણી પરીયોની છે રોણી
રેશમીયાળી લટો તારી જીવ બાળે છે
હે મારા દિલમાં ચેટલો પ્યાર મારો રોમ જોણે છે
હે મારા દિલમાં ચેટલો પ્યાર મારો રોમ જોણે છે
એ ઝૂમણું રે તારૂ હોનાનું ઝૂમણું
ઝમકુ તારા કોનમાં લાગે છે જબરૂ
હો જોબનીયું જાલીમ ને ઉકળતી જવાની
ભલ ભલા તારી આગળ ભરે આજ પોણી
અરે લાખો બોટલ નો નશો છે નજરમાં
થઇ જ્યો મજનુ ગોડી તારા રે પ્યારમા
માતાના હમ ખઈ ને બનાવું તને મારી
દઈ દે મને જાનુ હવે મીઠી સ્માઈલ તારી
કુણા મારા કાળજા ગોડી શું કમ બાળે છે
હે મારા દિલમાં ચેટલો પ્યાર મારો રોમ જોણે છે
મારા દિલમાં ચેટલો પ્યાર મારો રોમ જોણે છે
એ ઝૂમણું રે તારૂ હોનાનું ઝૂમણું
ઝમકુ તારા કોનમાં લાગે છે જબરૂ
હો જોઈ છે જ્યારથી જીવ નથી મોનતો
તારા સિવાય હું કોઈ ને નથી જોણતો
દઈ દે દિલ તારૂ મેલી દે શરમ ને
કરી લે કબુલ ગોડી મારા રે પ્રેમ ને
એ હાથ ની હથેળીમાં હાચવીને રાખશું
તને રે હસાવવા રાત દાડો રડશું
કુણા મારા કાળજા જાનુ શું કમ બાળો છો
હે મારા દિલમાં ચેટલો પ્યાર મારો રોમ જોણે છે
એ ઝૂમણું રે તારૂ હોનાનું ઝૂમણું
ઝમકુ તારા કોનમાં લાગે છે જબરૂ
એ ઝૂમણું રે તારૂ હોનાનું ઝૂમણું
ઝમકુ તારા કોનમાં લાગે છે જબરૂ