Saturday, 21 September, 2024

Zupdi Lyrics in Gujarati

391 Views
Share :
Zupdi Lyrics in Gujarati

Zupdi Lyrics in Gujarati

391 Views

એ મેલોના મેલથી વાલી અમને અમારી ઝુંપડી
એ મેલોના મેલથી વાલી અમને અમારી ઝુંપડી

રુધીરે રંગાણા પાયા મેલના
રુધીરે રંગાણા પાયા મેલના
ભીતુંમાં ઉઠે ભુત તણા ભણકાર
મેલોના મેલથી વાલી અમને અમારી ઝુંપડી
એ મેલોના મેલથી વાલી અમને અમારી ઝુંપડી

મનના મેલા એ માલિક મેલના
મનના મેલા એ માલિક મેલના
છેટું પડ્યું એને હરીથી કોષ હજાર
મેલોના મેલથી વાલી અમને અમારી ઝુંપડી
એ મેલોના મેલથી વાલી અમને અમારી ઝુંપડી

પોરો પ્રભુને મારી ઝુંપડી
પોરો પ્રભુને મારી ઝુંપડી
આંગણું મારું પુર્ણ તણો પડકાર
મેલોના મેલથી વાલી અમને અમારી ઝુંપડી
એ મેલોના મેલથી વાલી અમને અમારી ઝુંપડી

ઝુંપડામાં ઝરણાં ધરમના ઝરે
ઝુંપડામાં ઝરણાં ધરમના ઝરે
ઝુંપડામાં વસે જુગતણો આધાર 
મેલોના મેલથી વાલી અમને અમારી ઝુંપડી
એ મેલોના મેલથી વાલી અમને અમારી ઝુંપડી

માયા વાળા અમારા માનવી
માયા વાળા અમારા માનવી
નિર્ધોશી નિરોગી નાના બાળ
મેલોના મેલથી વાલી અમને અમારી ઝુંપડી
એ મેલોના મેલથી વાલી અમને અમારી ઝુંપડી

આંગણે દુજાણા ગોરી ગાયના
આંગણે દુજાણા ગોરી ગાયના
ઘમકે છે જ્યાં વલોણાંના ઘમકાર
મેલોના મેલથી વાલી અમને અમારી ઝુંપડી
એ મેલોના મેલથી વાલી અમને અમારી ઝુંપડી

હકના નાણાં ભર્યા એના ભાગ્યમાં
હકના નાણાં ભર્યા એના ભાગ્યમાં
અભરે ભર્યા તણ તણા કોઠાર
મેલોના મેલથી વાલી અમને અમારી ઝુંપડી
વાલી અમને અમારી ઝુંપડી
વાલી અમને અમારી ઝુંપડી

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *