Wednesday, 15 January, 2025

Aai Khodal Maa Tamaro Khamkar Lyrics in Gujarati

198 Views
Share :
Aai Khodal Maa Tamaro Khamkar Lyrics in Gujarati

Aai Khodal Maa Tamaro Khamkar Lyrics in Gujarati

198 Views

રુમઝુમ કરતા ચાલે ઘુઘરી નો રણકાર
રુમઝુમ કરતા ચાલે ઘુઘરી નો રણકાર
રુમઝુમ કરતા ચાલે ઘુઘરી નો રણકાર
આઈ ખોડલ માં તમારો ખમકાર
આઈ ખોડલ માં તમારો ખમકાર
હાથે ત્રિશુલ લઇ મગર સવાર
હાથે ત્રિશુલ લઇ મગર સવાર
આઈ ખોડલ માં તમારો ખમકાર
રુમઝુમ કરતા ચાલે ઘુઘરી નો રણકાર
આઈ ખોડલ માં તમારો ખમકાર
આઈ ખોડલ માં તમારો ખમકાર

જગ આખા મા ભેળીયા વાળી માં
માવત મારુ માં ખોડલ દયાળી માં
માટેલ ધામે વરાણા ગામે
જિંદગી અમારી માં તમારા નામે
જાણે આકાશ માથી વીજળી નો ચમકાર
જાણે આકાશ માથી વીજળી નો ચમકાર
આઈ ખોડલ માં તમારો ખમકાર
આઈ ખોડલ માં તમારો ખમકાર

દીવડો ભરતા તારો મન હરખાય માં
જોજે ખોડલ માડી અંધારું થાય ના
છોરુક છોરું માડી માડી તુંતો માવતર છે
તારા ભરોસે ખોડલ મારુ ઘડતર છે
પ્રીતિ ભરી નજરો તારી દુઃખડા હરનાર
પ્રીતિ ભરી નજરો તારી દુઃખડા હરનાર
આઈ ખોડલ માં તમારો ખમકાર
આઈ ખોડલ માં તમારો ખમકાર
હાથે ત્રિશુલ લઇ મગર સવાર
હાથે ત્રિશુલ લઇ મગર સવાર
આઈ ખોડલ માં તમારો ખમકાર
આઈ ખોડલ માં તમારો ખમકાર
આઈ ખોડલ માં તમારો ખમકાર

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *